અમદાવાદમાં માનવતા મુકાઈ નેવે, અપંગો સાથે છેતરપીંડી

અપંગ માનવ મંડળના 72 જેટલા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી , ટુર ઓપરેટરના લગેજમાં આપત્તિજનક વસ્તુઓ મળી, ટુર ઓપરેટરે માત્ર છોકરીઓને ટુરમાં લઈ જવાની કરી વાત, સેટેલાઈટ પોલીસ અપંગ માનવ મંડળ ખાતે પહોંચી ટુર ઓપરેટર દર્પણ પંડ્યાની અટકાયત કરાઈ

Trending news