અમદાવાદ: ગુમ થયેલા બાળકો વેરાવળથી મળ્યાં, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સુતરના કારખાના પાસેથી 8 થી 10 વર્ષના 3 ભાઈ બહેનો ગુમ થતા પરિજનો પોલીસમાં ગયા હતાં. નરોડા પોલીસે આ અંગે અજાણ્યા આરોપીઓ સામે અપહરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ સદનસીબે આ બાળકો હેમખેમ વેરાવળથી મળી આવતા પરિજનોને હાશકારો થયો છે.

Trending news