અમદાવાદની એપલ હોસ્પિટલને આ કારણે ફટકારાઈ શો-કોઝ નોટિસ
આગનો બનાવ બન્યા બાદ અમદાવાદની એપલ હોસ્પિટલ સામે AMCએ કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં હોસ્પિટલને AMCએ શો-કોઝ નોટિસ ફટકારી છે, હોસ્પિટલને ત્રણ દિવસમાં બાંધકામ અંગે ખુલાસો કરવાનું નોટિસમાં જણાવાયું છે