રાજ્યમાં વધતી ગરમીને લઈને જુઓ અમદાવાદ માટે એએમસીનો માસ્ટરપ્લાન

અમદાવાદમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહીની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશન પણ સતર્ક થયું છે. હેલ્થ વિભાગે, મ્યુનિસિપલ કમિશનર સાથે મળેલી સાપ્તાહિક બેઠકમાં રેડ એલર્ટ દરમિયાન શાળાઓ અને બાંધકામ સાઈટો બંધ રાખવા માટેના નિર્ણયો લીધા છે

Trending news