અમદાવાદની હવા ‘ઝેરી’: જિલ્લાના આ વિસ્તારમાં છે સૌથી વધુ પ્રદૂષણ

દિલ્હી બાદ હવે અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યુ છે. દિવાળી બાદ એર ક્વોલીટી ઇન્ડેક્ષ ઉંચે ગયો છે. આજે શહેરમાં ‘મોડરેટ’ કેટેગરીમાં વાયુ પ્રદૂષણ રહ્યું છે. દિવાળી સમયે ગુડ કેટેગરીમાં પરિસ્થી હતી. પીરાણા, સેટેલાઇટ, બોપલ, રખિયાલમાં વાયુ પ્રદૂષણ વધ્યુ છે. રાયખડ, એરપોર્ટ, નવરંગપુરામાં પણ પ્રદૂષણ વધ્યુ છે. તમામ વિસ્તારોમાં AQI 110 થી 160 વચ્ચે જોવા મળ્યો હતો.

Trending news