અમદાવાદ RTOએ કાર - બાઈક ડિલરોને કેમ કર્યા બ્લોક?
અમદાવાદ: RTOનો નિર્ણય,અમદાવાદના 16 કાર - બાઈક ડિલરોને કરાયા બ્લોક. 50થી વધુ વાહન રજીસ્ટ્રેશનના ડોક્યુમેન્ટ બાકી હોવાથી બ્લોક કરવામાં આવ્યા. 16 કાર - બાઈક ડીલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ RTOએ કાર - બાઈક ડિલરોને કેમ કર્યા બ્લોક?