જુઓ વાયુ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર

વાયુ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર,વાવઝોડું સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. ત્યારે આજે મધરાત્રે વાવાઝોડું કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ટકરાશે. સાયક્લોન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે.

Trending news