મોતિયાના ઑપરેશન બાદ દર્દીઓને ઓછું દેખાવા લાગ્યું, ખરેખર ડૉક્ટરની બેદરકારી કે..?

3 જેટલા દર્દીઓના નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. પરંતુ 4 દિવસ એ દર્દીઓ ફરી તપાસ માટે આવતા તેઓને ઓછું દેખાવાની તકલીફ સામે આવી હતી.

Trending news