કેટલું તાપમાન હોય તો હીટવેવનું એલાન થાય છે? આ રહ્યો આંકડો...

ગુજરાત સહિત દેશભરમાં ધીમે-ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે તમને પણ જણાવીએ કે, કેવી રીતે નક્કી થાય છે કે, આ હીટવેવ છે.

Trending news