અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાનો વધુ એક કિસ્સો આવ્યો સામે, જુઓ Video

અમદાવાદમાં AMC હેલ્થ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. માધુપુરામાંથી 600 કિલો ડુપ્લીકેટ મરચાનો પાવડર પકડાયો છે. હેલ્થ વિભાગે જથ્થો જપ્ત કરી લેબોરેટરીમાં મોકલી આપ્યો છે.

Trending news