જામનગરના 400 મુસાફરો પુરી નજીક અટવાયા

જામનગરના 400 મુસાફરો પુરી નજીક અટવાયા. ફાની વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે તેમની મુસીબતમાં વધારો થયો છે. તેઓ આશરે 7 બસમાં પ્રવાસ કરી રહ્યા હતા.

Trending news