અમદાવાદ એરપોર્ટથી 2 કિલો સોનુ ઝડપાયું, 2 વ્યક્તિની ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા 2 કિલો સોના સાથે 2 વ્યક્તિઓની કરાઈ ધરપકડ કરવામાં આવી છે. આ બંને મુસાફરો અબુધાબીથી આવ્યાં હતાં. બેગમાં નીચેના ભાગમાં સોનું છૂપાવીને લાવ્યાં હતાં.

Trending news