ફિટ ઇન્ડિયા કેમ્પેઇન: કેન્દ્રિય મંત્રી સહિત 15 કાર્યકરો દ્વારા કરાઇ સાયકલ યાત્રા

ફિટ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિરથી અમદાવાદના ગાંધી આશ્રમ સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય મંત્રી સહિત 15 કાર્યકરો જોડાયા છે.

Trending news