2 વિદ્યાર્થીઓએ ગેંગસ્ટરની લ્હાયમાં ટીચર પર ફાયરિંગ કર્યું, બન્નેએ જોઇ હતી ગેંગ ઑફ વાસેપુર ફિલ્મ

નવાઝુદ્દીન સિદ્દિકીના અભિનયની જેમ રિઅલ લાઇફમાં 2 વિદ્યાર્થીઓએ આગરાના ખંદૌલી વિસ્તારમાં ટીચર ઉપર ફાયરિંગ કર્યું છે.

Trending news