માત્ર ગણતરીની મિનિટમાં જુઓ 100 ગામ 100 ખબર

દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક સ્થળેથી પોલીસના હાથે અવાર-નવાર દારૂ પકડાતો રહે છે. આજે શુક્રવારે રાજકોટમાં (Rajkot) મહાત્મા ગાંધીએ(Mahatma Gandhi) સ્થાપેલી એક રાષ્ટ્રીય શાળામાંથી(National School) દારૂનો (Liquer) જથ્થો ઝડપાતાં હાહાકાર મચી ગયો છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડીને રૂ.5 લાખથી(Rs. 5 Lac) વધુની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો.

Trending news