હળવદમાં આભ ફાટ્યું, ત્રણ કલાકમાં 10 ઈંચ વરસાદ

મોરબી જિલ્લના હળવદ તાલુકામાં ગત રાતે આભ ફાટ્યું છે. ત્રણ કલાકમાં દસેક ઈંચ જેટલો વરસાદ વસી ગયો હતો. કડીયાણા, ચરાડવા, ગોકુળિયા ગામે ભારે વરસાદ જોવા મળ્યો હતો. ખેતીના પાકને નુકશાની તેમજ ભારે વરસાદને કારણે 90થી વધુ બકરાના મોત થયા છે.

Trending news