હિંમતનગરનાં વિદ્યાર્થીએ પોતાના ગળે છરો મારીને ફોટાઓ પાડ્યા...

હિંમતનગરનાં વિદ્યાર્થીએ પોતાના ગળે છરો મારીને ફોટાઓ પાડ્યાની ઘટના સામે આવી છે. પુલ પરથી નીચે કુદ્યો ત્યાર બાદ પોતાનાં ગળે તિક્ષ્ણ હથિયાર વડે ઉંડા ઘા પાડીને ફોટા પાડ્યા હતા.

Trending news