Whatsapp એ Roll Out કર્યું Message Disappearing ફીચર, આ રીતે કરશે કામ

ફેસબુક  (Facebook) ના સામિત્વવાળી સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ (Whatsapp) એ પોતાના મેસેજ ગાયબ થનાર ફીચર સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. આ ફીચરના રોલઆઉટ થયા બાદ હવે સાત દિવસમાં મેસેજ આપમેળે ગાયબ થઇ જશે. 

Whatsapp એ Roll Out કર્યું Message Disappearing ફીચર, આ રીતે કરશે કામ

નવી દિલ્હી: ફેસબુક  (Facebook) ના સામિત્વવાળી સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ (Whatsapp) એ પોતાના મેસેજ ગાયબ થનાર ફીચર સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. આ ફીચરના રોલઆઉટ થયા બાદ હવે સાત દિવસમાં મેસેજ આપમેળે ગાયબ થઇ જશે. 

કરી શકશો ટાઇમ સેટ
વોટ્સએપ પર યૂઝર મેસેજની સાથે ટાઇમ સેટ કરી શકશો. પછી નક્કી કરવામાં આવેલા મેસેજ આપમેળે ડિલીટ થઇ જશે. પરંતુ ખાસ વાત એ છે કે સંદેશ આપમેળે (ટાઇમર અનુસાર) થયેલા મીડિયાના ગયા બાદ સ્ક્રીન પર 'This media is expired' (આ મીડિયાની સમય-સીમા સમાપ્ત થઇ ગઇ છે) જેવો મેસેજ આવશે નહી. એક્સપાયરિંગ મીડિયા ચેટ દરમિયાન એક અલગ રીતે જોવા મળશે, જેથી તમે સરળતાથી સમજી શકશો કે મીડિયા જલદી જ સમાપ્ત થનાર છે. 

યૂઝર્સ પાસે પોતાની તરફથી મેસેજને ગાયબ કરવા માટે કસ્ટમાઇઝ વિકલ્પ પણ ઉપલબ્ધ નહી હોય, જેવી સુવિધા Telegram મળે છે. આ ફીચર્સના અનુસાર શરૂઆતી વર્જનથી અલગ છે, જોકે ગત વર્ષે એંડ્રોઇડ માટે વોટ્સએપ પબ્લિક બીટા રીલીઝમાં જોવા મળ્યું હતું. તે વર્જનમાં નક્કી કરવામાં આવેલા સમયગાળા બાદ કોઇ મેસેજને ગાયબ થનાર સુવિધા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news