તમારા ફોનની વોઇસ ક્વોલિટી સારી નથી આવતી? બસ આટલું કરો થઇ જશે ચકાચક
Smartphone: તમારા ફોનમાંથી અવાજ અસ્પષ્ટ આવતો હોય ત્યારે સર્વિસ સેન્ટરની જગ્યાએ ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનનો અવાજ Clear આવશે.
Trending Photos
Advanced Calling: એવું ઘણી વખત થાય છે કે તમારા Smartphone ના અવાજ (Voice) માં તકલીફ થાય છે જેનાથી વાત કરવામાં ખૂબ Irritation થાય છે. કેમકે અવાજ સરખો આવતો નથી. આ પ્રકારની પરીસ્થિતિમાં વપરાશકર્તા હેરાન થઈ જાય છે અને સર્વિસ સેન્ટરે પહોંચી જાય છે. જ્યારે તમારા ફોનમાંથી અવાજ અસ્પષ્ટ આવતો હોય ત્યારે સર્વિસ સેન્ટરની જગ્યાએ ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનનો અવાજ Clear આવશે.
Microphone, Earphone હોય શકે છે કારણ
જો તમારા ફોનમાં અવાજ Clear નથી આવતો તો માઈક્રોફોન, ઈયરફોન અથવા speakar ની સમસ્યા હોય શકે છે ઘણી વખત તેમાં કચરો જમા થઈ જાય છે જેથી Voice Quality ઓછી થઈ જાય છે. તમે ટૂથ બ્રશથી માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકરને સાફ કરી દો. આમ કરવાથી વોઈસ કોલિટી સારી થઈ જશે.
આ પણ વાંચો: Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
VoLTE કરો Active
એન્ડ્રોઈડ ફોનમાં હાઈ-ક્વોલિટી calling ની સુવિદ્યા આપવામાં આવે છે. આ HD વોઈસ calling અથવા VoLTE કહેવામાં આવે છે. આને ઓન કરવાથી calling ની વોઈસ કોલિટી સારી થઈ જાય છે. આજ-કાલ ઘણા ફોનમાં આ ફિચર્સ ઈન બિલ્ટ હોય છે.
HD Calling
જો તમને જુનો કોઈ ફોન વાપરી રહ્યા છો તો તમારે તમારા ઓપરેટરનો કોન્ટેક્ટ કરી આને ઓન કરવાની રીત પૂછવી પડશે. જોકે, કેટલાક Phones માં Setting માં જઈને Advanced Calling ને ઓન કરી HD Calling નો અનુભવ લઈ શકાય છે.
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો: Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા
કરો Wi-Fi Calling
મુશ્કેલીઓથી બચવા માટે Wi-Fi Calling સારો વિકલ્પ છે. જ્યારે સિગ્નલ ઓછું પકડાતું હોય ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. ઓછા નેટવર્કમાં અવાજ સ્પષ્ટ નથી આવતો. આ કરવાથી વોઈસ કોલિટી સારી થાય છે અને ઈકો પણ આવતો નથી.
કરો આ App નો ઉપયોગ
જો તમને આ બધું કર્યા પછી પણ અવાજ સ્પષ્ટ નથી આવતો તો તમારે કોલ કરવા માટે Google Duo, WhatsApp, Messenger નો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો: અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો: Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે