ChatGPT ની નકલી એપ તો નથી કરીને ડાઉનલોડ? તુરંત જ કાઢી નાખો, નહીં તો લેવા ના દેવા પડશે!
જો તમે Google Play Store અથવા Apple App Store પરથી ChatGPT એપ ડાઉનલોડ કરવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જાવ. કારણ કે, ChatGPT જેવી ઘણી એપ્સ સ્ટોર્સ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. આ તમારા ઉપકરણ માટે જોખમી હોઈ શકે છે.
Trending Photos
OpenAI નું ChatGPT પોર્ટલ વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. આ AI ટૂલ અત્યાધુનિક પ્રોસેસિંગ તકનીકો દ્વારા માનવીઓની જેમ પ્રતિસાદ આપે છે. ઉપરાંત, તે કોઈપણ વિષયને સરળતાથી સમજાવે છે. પરંતુ હાલમાં ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં તેના નકલી વર્ઝન પણ બહાર આવ્યા છે.
જો તમે Google Play Store અથવા Apple App Store પરથી ChatGPT એપ ડાઉનલોડ કરવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જાવ. કારણ કે, ChatGPT જેવી ઘણી એપ્સ સ્ટોર્સ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. આ તમારા ઉપકરણ માટે જોખમી હોઈ શકે છે.
આ પણ વાંચો: આ 3 જીવોને ઘરમાં ક્યારેય ન રાખતા, નહીં તો તમારા ઘરમાં ગરીબી આવતાં રોકી શકશો નહીં
આ પણ વાંચો: બસ દર મહિને 250 રૂપિયાનું રોકાણ કરો, દીકરીના લગ્ન થાય ત્યારે મળશે મસમોટી રકમ
આ પણ વાંચો: લગ્ન કરેલા લોકો ઝડપથી આ સરકારી યોજનામાં અરજી કરો, 1 લાખ રૂપિયા કરતાં વધારે મળશે
top10vpnના રિપોર્ટ અનુસાર, તમને Google Play Store અને Apple App Store પર ઘણી નકલી ChatGPT જેવી એપ્સ મળશે. તેઓ તમારો ડેટા ચોરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પહેલાંથી જ કેટલીક એપ્સ ડાઉનલોડ કરી હોય તો તેને તરત જ કાઢી નાખો.
આ પણ વાંચો: અહીં બટાકા-ડુંગળીના ભાવે વેચાય છે કાજુ, ભાવ છે 30 થી 50 રૂપિયે કિલો
આ પણ વાંચો: India Post : 41 હજાર જગ્યાઓ માટે પડી જાહેરાત, આ રીતે તૈયાર થશે મેરિટ લિસ્ટ
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
એન્ડ્રોઇડમાં ઉપલબ્ધ આમાંની કેટલીક એપ્સ છે AI Chat Companion, ChatGPT 3: ChatGPT AI, Talk GPT – Talk to ChatGPT, ChatGPT AI Writing Assistant અને Open Chat – AI Chatbot App જેવી એપ્લિકેશન છે.
તેવી જ રીતે, Apple એપ સ્ટોર પરની કેટલીક એપ્સ મોજૂદ છે જેમાં Genie - GPT AI Assistant, Write For Me GPT AI Assistant, ChatGPT - GPT 3, Alfred - Chat with GPT 3, Chat w. GPT AI - Write This, ChatGPT - AI Writing apps, Wiz AI Chat Bot Writing Helper, Chat AI: Personal AI Assistant और Wisdom Ai - Your AI Assistantનો સમાવેશ થાય છે.
ધ્યાનમાં રાખો કે OpenAI એ હજુ સુધી ChatGPT માટે કોઈ સ્ટેન્ડઅલોન એપ બહાર પાડી નથી. હાલમાં, તમે તમારા બ્રાઉઝરમાં લોગિન કરીને જ આ પોર્ટલનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે