Flipkart Offer: જબરદસ્ત ઓફર! 25 હજારનો સ્માર્ટફોન માત્ર 5000 રૂપિયામાં, ગમે ત્યારે સ્ટોક ખાલી થઈ શકે

Discount Offer: સ્પેસિફિકેશન અને ફીચર્સની વાત કરીએ તો Realme 10 Pro Plus માં 6.7 ઈંચની AMOLED કર્વ્ડ ડિસ્પ્લે ઓફર કરાઈ છે જે ફૂલ HD+ રિઝોલ્યૂશન સાથે આવે છે અને તેનો રિફ્રેશ રેટ 120Hz છે અને ટચ સેમ્પલિંગ રેટ 360 Hz છે. જો વાત કરીએ આ સ્માર્ટફોનના પરફોર્મન્સની તો ગ્રાહકોને તેમાં MediaTek Dimensity 1080 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Flipkart Offer: જબરદસ્ત ઓફર! 25 હજારનો સ્માર્ટફોન માત્ર 5000 રૂપિયામાં, ગમે ત્યારે સ્ટોક ખાલી થઈ શકે

Flipkart Discount Offer: ફ્લિપકાર્ટ પર Realme Realme 10 Pro Plus સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકોને અત્યાર સુધીનું સૌથી ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. હકીકતમાં આ સ્માર્ટફોનની અસલ કિંમત તો 25,999 છે પરંતુ તેના પર 3 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેની લેટેસ્ટ કિંમત 24,999 રૂપિયા થાય છે. પરંતુ આ ઓફર અહીં જ પૂરી નથી થતી. જાણો વધુ વિગતો....

આ ફોનની કિંમત 25,999 છે જ્યારે 3 ટકા ડિસ્કાઉન્ટ સાથે તેની કિંમત 24,999 રૂપિયા થાય છે અને પછી તેના પર 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અપાય છે. આ લાગૂ થયા બાદ ગ્રાહક આ ફોન લગભગ 5 હજાર રૂપિયામાં ખરીદી શકે છે. તો પછી છે કે નહીં આ એક ધૂંઆધાર ડીલ? આટલી ઓછી કિમતમાં તમે એક સારો એન્ટ્રી લેવલનો સ્માર્ટફોન ન મેળવી શકો. પરંતુ ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી ઓફરના કારે તમને આ ધમાકેદાર સ્માર્ટફોન આ પ્રાઈઝમાં મળી શકે છે જે  અત્યાર સુધીની સૌથી તગડી ઓફર પણ છે. 

સ્પેસિફિકેશન અને ફીચર્સ
સ્પેસિફિકેશન અને ફીચર્સની વાત કરીએ તો Realme 10 Pro Plus માં 6.7 ઈંચની AMOLED કર્વ્ડ ડિસ્પ્લે ઓફર કરાઈ છે જે ફૂલ HD+ રિઝોલ્યૂશન સાથે આવે છે અને તેનો રિફ્રેશ રેટ 120Hz છે અને ટચ સેમ્પલિંગ રેટ 360 Hz છે. જો વાત કરીએ આ સ્માર્ટફોનના પરફોર્મન્સની તો ગ્રાહકોને તેમાં MediaTek Dimensity 1080 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે અને 12GB RAM અને 256GB સ્ટોરેજ ઓફર કરાયું છે. 

સ્માર્ટફોનમાં એક દમદાર કેમેરા આપવામાં આવ્યો છે જે સારા ફોટોઝ ક્લિક કરે છે અને તેની ક્લેરિટી ખુબ જ જબરદસ્ત હોય છે. Realm 10 Pro Plus માં ક્વોડ  કેમેરા સેટઅપ છે. તેમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ કેમેરા અને 2 મેગાપિક્સલ મેક્રો શૂટર ઓફર કરાયા છે. જો વાત કરીએ ફ્રન્ટ કેમેરાની તો ગ્રાહકોને સેલ્ફી ક્લિક કરવા માટે આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો દમદાર કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી સાથે 67W નું ફાસ્ટ ચાર્જિંગ ઓફર કરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news