આ છે મહિન્દ્રાની સૌથી સસ્તીથી લઈને સૌથી મોંઘી SUVનું લિસ્ટ, તમારી ફેવરિટ કઈ છે?
Mahindra SUVs: મહિન્દ્રા પાસે ભારતમાં 9 કારનો પોર્ટફોલિયો છે જે બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. મહિન્દ્રાની એન્ટ્રી-લેવલ SUV KUV100 NXT છે, જેની કિંમત રૂ. 6.13 લાખથી શરૂ થાય છે.
Trending Photos
All Mahindra SUVs: મહિન્દ્રા પાસે ભારતમાં 9 કારનો પોર્ટફોલિયો છે જે બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. મહિન્દ્રાની એન્ટ્રી-લેવલ SUV KUV100 NXT છે, જેની કિંમત રૂ. 6.13 લાખથી શરૂ થાય છે. તે જ સમયે, મહિન્દ્રાની ફ્લેગશિપ SUV હાલમાં XUV 700 છે, જેની કિંમત 14.01 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તાજેતરમાં કંપનીની સૌથી મોંઘી SUV Alturas G4 હતી પરંતુ મહિન્દ્રાએ તેને બંધ કરી દીધી છે. હાલમાં, મહિન્દ્રાના પોર્ટફોલિયોમાં મોડલની કિંમતો રૂ. 6.13 લાખથી શરૂ થાય છે અને રૂ. 26.18 લાખ સુધી જાય છે.
આ પણ વાંચો:
GST કલેક્શનથી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, એપ્રિલ 2023માં GSTથી થઇ આટલી આવક
Karnataka Election Result Opinion Poll: કોણ બનાવશે સરકાર? કોને મળશે કેટલી સીટો?
સૂર્ય-બુધની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, 5 રાશિના લોકોને થશે ધન લાભ
મહિન્દ્રા SUV નું લિસ્ટ
-- KUV100 NXT: રૂ. 6.13 લાખથી રૂ. 7.87 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)
-- XUV300: રૂ. 8.42 લાખથી રૂ. 14.60 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)
-- બોલેરો નિયોઃ રૂ. 9.63 લાખથી રૂ. 12.14 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)
-- બોલેરોઃ રૂ. 9.78 લાખથી રૂ. 10.79 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)
-- થારઃ રૂ. 10.55 લાખથી રૂ. 16.78 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)
-- સ્કોર્પિયો ક્લાસિકઃ રૂ. 13 લાખથી રૂ. 16.81 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)
-- SCORPIO-N: રૂ. 13.06 લાખથી રૂ. 24.51 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)
-- મરાઝોઃ રૂ. 13.71 લાખથી રૂ. 16.03 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)
-- XUV700: રૂ. 14.01 લાખથી રૂ. 26.18 લાખ (એક્સ-શોરૂમ, મુંબઈ)
મહિન્દ્રાની સૌથી વધુ વેચાતી એસયુવી
બોલેરો મહિન્દ્રાની સૌથી વધુ વેચાતી એસયુવી રહી છે. એક કે બે મહિનાને બાદ કરતાં, તે દર મહિને કંપનીની સૌથી વધુ વેચાતી એસયુવી બની રહે છે. જોકે, મહિન્દ્રા સ્કોર્પિયોનું વેચાણ પણ ઓછું નથી.
આ પણ વાંચો:
6,6,6...સચિન પણ બની ગયો જબરા ફેન, તેંડુલકરે સિક્સર કિંગ ટિમ ડેવિડને લગાડ્યો ગળે, પછી
રાશિફળ 02 મે: ગ્રહ ગોચર આ જાતકોના જીવનમાં લાવશે ઉથલપાથલ, સાવચેતી રાખી દિવસ પસાર કરવો
ફ્રેન્ડશીપ કરતા પહેલાં વિચારજો, કપલ બોક્સ- ચેન્જ રૂમમાં સગીરા સાથે માણ્યું શરીરસુખ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે