'iPhone SE2' મોડલના 2 કરોડ મોબાઇલ ફોન વેચશે એપ્પલ કંપની, 2020માં શરૂ થશે વેચાણ
એપ્પલ (Apple) એનાલિસ્ટ મિંગ-ચી કૂએ ખુલાસો કર્યો છે કે વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ડિવાઇસના લોન્ચ બાદ આઇફોન (iPhone) બનાવનાર કંપની 2020માં આઇફોન એસઇ 2 યૂનિટના 2 કરોડ ફોન વેચશે.
Trending Photos
સૈન ફ્રાંસિસ્કો: એપ્પલ (Apple) એનાલિસ્ટ મિંગ-ચી કૂએ ખુલાસો કર્યો છે કે વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ડિવાઇસના લોન્ચ બાદ આઇફોન (iPhone) બનાવનાર કંપની 2020માં આઇફોન એસઇ 2 યૂનિટના 2 કરોડ ફોન વેચશે.
એપ્પલ ઇનસાઇડરના બુધવારના રિપોર્ટ અનુસાર કૂ એ એમપણ કહ્યું કે બધુ યોજના અનુસાર થાય છે તો ડિવાઇસની પ્રસિદ્ધિના લીધે સેલ 3 કરોડ સુધી પણ જઇ શકે છે.
સમાચારો અનુસાર એસઇ 2માં ઉપયોગમાં લેવામાં આવનાર મધરબોર્ડમાં 10 લેયરવાળા સબ્સટ્રેટ જેવા પીસીબી (એસએલપી)નો ઉપયોગ થઇ શકે છે. આ જ ટેક્નોલોજી આઇફોન 11 વર્જનમાં પણ ઉપયોગમાં લેવાઇ છે.
ભલે એસએલપી ઉપકરણોના આઇફોન 11 સીરીઝમાં ઉપયોગ કરવામાં આવનારની તુલનમાં ઓછું મોંઘુ ઘટક હશે પરંતુ તેનાથી ઘણા આઇફોન આપૂર્તિકર્તાઓને લાભ થશે, જેથી પેંડિંગ હોલડિંગ, શિંગશિંગ અને એટીએન્ડએસ સામેલ છે. કૂને આશા છે કે ડિવાઇસનું મોડલ આઇફોન 8ની સમાન હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે