Youtube Incognito Mode: તમે YouTube પર કયા વીડિયો જોયા, કોઈને ખબર નહીં પડે, બસ આટલું કામ કરો

Youtube Incognito Mode: યુટ્યુબમાં Incognito Modeમાં વીડિયો જોવા માટે, તમારે તમારા ડીવાઈસમાં Incognito Mode ચાલુ કરવો પડશે. આ કરવા માટે નીચે દર્શાવેલ પ્રોસેસને ફોલો કરો...

Youtube Incognito Mode: તમે YouTube પર કયા વીડિયો જોયા, કોઈને ખબર નહીં પડે, બસ આટલું કામ કરો

Youtube Incognito Mode: આપણે YouTube પર ઘણા એવા વીડિયો જોતા હોઈએ છીએ. જેના વિશે આપણે અન્ય લોકોને ખબર નથી પડવા દેવા માગતા. કોઈપણ બ્રાઉઝરમાં સિક્રેટ સર્ચ કરીએ અને જેની હિસ્ટ્રી સેવ ન થાય એમ ઈચ્છતા હોઈએ તો આપણે Incognito Mode નો ઉપયોગ કરવો જોઈએ. Incognito Mode ની ખાસિયત એ છે કે આમાં હિસ્ટ્રી સેવ થતી નથી. 

તમે Google Chromeમાં Incognito Mode માં સર્ચ કરવાની ઘણા સમાચાર જોયા હશે. પરંતુ શું તમે જાણો છે કે YouTubeમાં તમે ફક્ત Browser જ નહીં પરંતુ Incognito Mode નો પણ ઉપયોગ કરી સકો છો. 

YouTube પર ગુપ્ત મોડમાં જોયેલા વીડિયોની હિસ્ટ્રી ગુપ્ત રાખવામાં આવશે. ત્યારે આવો YouTubeમાં Incognito Mode વાપરવાની રીત જાણીએ. 

Youtubeમાં Incognito Modeમાં વીડિયો જોવા માટે તમારે તમારા ડિવાઈસમાં Incognito Modeને ઓન કરવું પડશે. આવુ કરવા માટે નીચેની પ્રક્રિયાને ફોલો કરો. 

આમ કરતાની સાથે જ તમારી ડિવાઈસમાં Youtube પર Incognito mode ચાલુ થઈ જશે. હવે તમે જે પણ વીડિયો જોશો, તે ગુપ્ત રહેશે. એટલું જ નહીં આ વીડિયોની સર્ચ હિસ્ટ્રી પણ કોઈ જોઈ નહીં શકે. 

તમે જોયુ હશે કે જ્યારે તમે YouTube પર કોઈ વીડિયો જુઓ છો, તો તમારા દ્વારા જોવામાં આવેલા વીડિયો સંબંધિત અન્ય વીડિયોની નોટિફિકેશન તમને મળવા લાગે છે. પરંતુ જ્યારે ગુપ્ત મોડમાં વીડિયો જોયા બાદ તેને સંબંધિત કોઈ નોટિફિકેશન YouTube પર જોવા નહીં મળે. 

આ પણ વાંચો
પોલીસમાં નોકરી મેળવવા માંગતી યુવતીઓ માટે પરીક્ષાથી લઈ ભરતી સુધીની A to Z જાણકારી
માં દુર્ગાના શૃંગાર માટે જરૂરી છે 7 વસ્તુઓ, કોઈ વસ્તુ ભુલી ગયા હોય તો આજે જ ચઢાવો

રાશિફળ 24 માર્ચ 2023: જાણો કોણે રહેવું પડશે અત્યંત સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news