રક્ષાબંધન પહેલા Amazon પર આ સ્માર્ટફોન પર શાનદાર ડિસ્કાઉન્ટ

Samsung Galaxy M30 જેમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરર્નલ મેમરી છે. આ ફોન પર પ્રાઇમ મેમ્બર્સને 2500 રૂપિયાની છૂટ મળી રહી છે.

રક્ષાબંધન પહેલા Amazon પર આ સ્માર્ટફોન પર શાનદાર ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ વેબસાઇટ એમેઝોન (Amazon) પર સેમસંગ Galaxy M Series સ્માર્ટફોન પર 2600 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. આ સિવાય 6 મહિના માટે નો કોસ્ટ EMIની પણ સુવિધા મળી રહી છે.

આ સિવાય One Plus 7 પર પણ શાનદાર ઓફર મળી રહી છે. રક્ષાબંધનના તહેવાર પર પોતાની બહેનને ભેટ આપવા માટે 1600 રૂપિયા મહિનાના હપ્તા પર આ ફોન ઉપલબ્ધ છે. જો HDFC બેન્કના ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો તો 5 ટકા કેશબેક અલગથી મળશે. 

Samsung Galaxy M30 જેમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરર્નલ મેમરી છે. આ ફોન પર પ્રાઇમ મેમ્બર્સને 2500 રૂપિયાની છૂટ મળી રહી છે. 16490 રૂપિયાનો ફોન 13990 રૂપિયામાં મળી રહ્યો છે. Samsung Galaxy M10 પર 1300 રૂપિયાની છૂટ મળી રહી છે. તેમાં રેમ 3જીબી અને ઇન્ટરર્નલ મેમરી 32 જીબી છે.  Samsung Galaxy M20 પર 1400 રૂપિયાની છૂટ મળી રહી છે. 13390 રૂપિયાનો ફોન 11990 રૂપિયામાં મળી રહ્યો છે. તેમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરર્નલ મેમરી છે. તમામ સ્માર્ટફોનની ડેલેવરી 14 ઓગસ્ટ સુધી કરી દેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news