हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શનાયા કપૂર
શનાયા કપૂર News
Bollywood news
મોટા પડદા પર આવતા પહેલા કપૂર પરિવારની દીકરીએ પહેર્યાં સાવ ટૂંકા કપડા, જુઓ તસવીરો
Shanaya Kapoor Sizzling Photos: કપૂર પરિવારની દીકરીઓ જાહ્નવી કપૂર હાલમાં બૉલીવુડ પર રાજ કરી રહી છે અને ખુશી કપૂર પણ હિન્દી સિનેમા પર પોતાની છાપ છોડવા તૈયાર છે. આવી સ્થિતિમાં સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરના ચાહકો પણ તેને મોટા પડદા પર જોવા માટે બેતાબ છે. તે જ સમયે, શનાયા ફિલ્મોમાં આવતા પહેલા જ તેના ચાહકોમાં લોકપ્રિય થઈ ગઈ છે. તાજેતરમાં શનાયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક સૌથી અદભૂત અને સિઝલિંગ ફોટા શેર કર્યા છે. આવો એક નજર કરીએ કપૂર પરિવારની આ દીકરીના સુંદર દેખાવ પર.
Jun 6,2024, 16:29 PM IST
શનાયા કપૂર
સોનમની કઝીન શનાયા કપૂરનો બેલી ડાન્સ થયો ખુબ વાઈરલ, જુઓ VIDEO
બોલિવૂડ નિર્માતા નિર્દેશક સંજય કપૂર અને મહીપ કપૂરની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરની કઝીન શનાયા કપૂર છાશવારે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. અનન્યા પાંડે અને સુહાના ખાનની બાળપણની ફ્રેન્ડ એવી રૂપકડી છે કે તેને જોઈને દરેક જણ મોહી જાય. હવે આ શનાયા કપૂરનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
Oct 1,2019, 14:44 PM IST
bollywood
7 વર્ષ જૂની તસવીરમાં સુહાના, અનન્યા અને શનાયાને તમે ઓળખી નહિ શકો
બોલિવુડ (Bollywood)ના બાદશાહ શાહરૂખ ખાન (Shahrukh Khan)અને ગૌરી ખાન (Gauri Khan)ની દીકરી સુહાના ખાન (Suhana khan)ની કોઈ પણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે. ત્યારે હવે મહીપ કપૂર દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. હકીકતમાં, આ તસવીરમાં સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયા કપૂર (Shanaya Kapoor), સુહાના ખાન મમ્મી ગૌરી સાથે અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે (Ananya Pandey) નજર આવી રહી છે. કહેવામાં આવે છે કે, આ તસવીર 7 વર્ષ જૂની છે. જે 2012માં શાહરૂખની ફિલ્મ જબ તક હૈ જાન દરમિયાન ક્લિક કરવામાં આવી હતી.
Sep 22,2019, 10:13 AM IST
કરણ જોહર
કરણ જોહરે અન્ય સ્ટારકિડને હિરોઇન બનાવવા કસી કમર, પિતા સુપરફ્લોપ એક્ટર
બોલિવૂડના મોટાભાગના સ્ટારકિડને કરણ જોહરે લોન્ચ કર્યા છે. આલિયા ભટ્ટ, વરૂણ ધવન, અનન્યા પાંડે અને જહાન્વી કપૂર પછી અન્ય સ્ટારડોટરને કરણ જોહર લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.
Apr 21,2019, 18:20 PM IST
Trending news
rahul gandhi
ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની એન્ટ્રી : આજે એવુ કરશે કે ભાજપના પેટમાં તેલ રેડાશે
Dry Cough
Dry Cough: સુકી ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અપનાવો આ 3 માંથી કોઈ 1 દેશી નુસખો
Assam
અસમમાં પૂરથી સ્થિતિ ખરાબ, 29 જેટલા જિલ્લાઓ પાણીથી લબાલબ, અત્યાર સુધી 50થી વધુના મોત
Hardik Pandya
ભાઈ, ભાભી અને પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકે કરી જીતની ઉજવણી, કયાં ગાયબ છે નતાશા?
2024-25 academic calendar
80 દિવસની રજાઓ, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા, જાણો ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર
hurricane beryl
ખૂબ ખતરનાક છે બેરિલ વાવાઝોડું, જ્યાંથી પસાર થયું, ત્યાં કર્યો સફાયો, અહીં થઈ અસર
gujarat
ટ્રેનમાં ઝોમેટોના ઓર્ડર કરતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો, અ'વાદમાં થયો કડવો અનુભવ
gujarat
શેર માટીની ખોટ પુરી કરવા દંપતીએ અમદાવાદમાં કર્યો કાંડ, રાજસ્થાનથી 4 આરોપીઓની ધરપકડ
gujarat
7થી 8 ઇંચ વરસાદમાં અમદાવાદનો આ એરિયો પાણીમાં ડૂબ્યો! આ રીતે તંત્ર લાવશે સમસ્યાનો અંત
Gujarat Current Affairs IMD Weather
વરસેલા ભારે વરસાદ બાદ ગુજરાતમાં ક્યા કેવી છે સ્થિતિ? અનેક ધોધ ફરી જીવંત થયા