हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લિનુ સિંહ
લિનુ સિંહ News
ગૌરવ દહિયા
IAS ગૌરવ દહિયા કથિત પત્ની કેસ મામલે હાઇકોર્ટમાં સુનાવણી
ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણમાં મામલે લીનું સિંહ એ કરી DNA ટેસ્ટની માંગણી કરતી અરજી પર આજે હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે.
Aug 26,2019, 11:22 AM IST
ગૌરવ દહિયા
પ્રેમ કે દગો? દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસ, જુઓ ઝી 24 કલાકની વિશેષ ચર્ચા
ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણમાં પીડિત મહિલા આજે અમદાવાદ આવી પહોંચી હતી અને ત્યાંતી તે સીએમ અને ડીજીપી ઓફિસ તેમજ મહિલા આયોગને મળવા ગાંધીનગર પહોંચી ગઇ છે. ત્યારે આ મામલે પીડિતાએ કહ્યું કે, હું મારી દીકરીના હક્ક માટે આવી છું. આ દીકરી અમારી જ છે અને હું તેની સાબિતી માટે DNA ટેસ્ટ માટે પણ તૈયાર છું.
Aug 20,2019, 22:15 PM IST
ગૌરવ દહિયા
દિકરીના હક્ક માટે DNA ટેસ્ટ કરાવવા તૈયાર છું: લિનુ સિંહ
ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણમાં પીડિત મહિલા આજે અમદાવાદ આવી પહોંચી હતી અને ત્યાંતી તે સીએમ અને ડીજીપી ઓફિસ તેમજ મહિલા આયોગને મળવા ગાંધીનગર પહોંચી ગઇ છે
Aug 20,2019, 13:52 PM IST
આઇએએસ
ગુજરાતના IAS ગૌરવે ખોટુ કર્યાનું સ્વીકાર્યુ, કહ્યું- પરિસ્થિતિથી લાચાર છું
ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે સીએમ રૂપાણીએ ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે.
Jul 26,2019, 9:52 AM IST
આઇએએસ
IAS અધિકારી ગૌરવ દહિયા કેસમાં સીએમ રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
દિલ્હીની એક મહિલાએ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી તેમજ શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. ત્યારે આઈએએસ અધિકારી ગૌરવ દહિયાના કેસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.
Jul 25,2019, 14:39 PM IST
આઇએએસ
દિલ્હી પીડિત મહિલાની ફરિયાદ બાદ IAS અધિકારી ગૌરવ દહિયા ગયા ક્યાં?
દિલ્હીની એક મહિલાએ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી તેમજ શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. દિલ્હી પીડિત મહિલાએ ફરિયાદ કર્યા બાદ અધિકારી ગાંધીનગરથી ગુમ થયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
Jul 25,2019, 13:07 PM IST
આઇએએસ
IAS પર આરોપ લગાવનારી મહિલાએ ઝી 24 કલાક પર કર્યો વિશેષ ખુલાસો
ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા પર દિલ્હીની મહિલાએ છેતરપિંડી અને શારીરિક શોષણની ફરિયાદ કરી છે. મહિલા દ્વારા ખુલાશો કરવામાં આવ્યો કે, ગૌરવ દહિયા સાથે મારે સોશિયલ મીડિયામાં મુલાકાત થઇ હતી. ત્યાર બાદ થોડા સમય બાદ અમે વોટ્સએપ પર વાતો કરવાની શરૂ કરી હતી. થોડા દિવસ બાદ 2018માં દિલ્હીમાં અમે પહેલીવાર મળ્યા હતા.
Jul 24,2019, 23:38 PM IST
આઇએએસ
ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહીયા વિરૂદ્ધ દિલ્હીની મહિલાએ કરી ફરિયાદ
ગુજરાતના આઇએએલ અધિકારી ગૌરવ દહીયા સામે દિલ્હીની મહિલાએ છેતરપીંડીની ફરિયાદ કરી છે. દિલ્હીની મહિલા લિનુ સિંહ નામની મહિલાએ ગુજરાતના આઇએએસ અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. આ મહિલાએ આરોપ લગાવ્યો છે, કે ગૌરવ દહીયાએ મને લગ્ન કરવાની લાલચ આપી અને મારી સાથે છેચરપીંડી કરવામાં આવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે, કે મારી સાથે શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.
Jul 24,2019, 18:44 PM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો