हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મિત્રો
મિત્રો News
best diwali gift
દિવાળી પર મિત્રોને ગિફ્ટ કરવા માટે આ સ્માર્ટવોચ છે સૌથી બેસ્ટ, જાણો શાનદાર ફીચર્સ
Best Smartwatch to Gift on Diwali: દિવાળીનો તહેવાર આવવાનો છે. આવી સ્થિતિમાં, જો તમે તેને તમારા મિત્રો અને સંબંધીઓને ગિફ્ટ કરવા માંગો છો, તો તમારા માટે સ્માર્ટવોચ સારો વિકલ્પ બની શકે છે. સ્માર્ટવોચ એ એક એવું ઉપકરણ છે જેનો ઉપયોગ આજે મોટાભાગના લોકો કરે છે. ખાસ કરીને યંગસ્ટર્સ તેને ખૂબ પસંદ કરે છે. તે સામાન્ય ઘડિયાળની જેમ માત્ર સમય જ નથી જણાવે, પરંતુ સમયની સાથે સાથે તે લોકોને હેલ્થ અપડેટ પણ આપે છે. આવો અમે તમને આવી જ કેટલીક સ્માર્ટવોચ વિશે જણાવીએ, જેને તમે તમારા મિત્રોને ગિફ્ટ કરી શકો છો.
Oct 25,2024, 17:22 PM IST
Relationship Tips
ગર્લફ્રેન્ડને પોતાના દોસ્તોને મળાવવાથી કેમ ડરે છે છોકરાઓ? આ છે અસલી કારણ
Why He Did Not Introduce You With His Friends: તમે જોયું હશે કે મોટા ભાગના છોકરાઓ પોતાની ગર્લફ્રેન્ડને પોતાના મિત્રોને મળાવતા નથી. છોકરાઓને આખરે કઈ વાતનો હોય છે ડર? જાણો આખરે શું છે ગર્લફ્રેન્ડને પોતાના મિત્રોથી છુપાવીને રાખવાનું કારણ
May 21,2024, 10:36 AM IST
breaking news
મિત્રોને મદદ કરવી યુવાનને ભારે પડી! જિંદગીથી હાથ ધોવા પડ્યા, સ્યૂસાઈડ નોટમાં ઘટસ્ફોટ
વેરાવળ શહેરમાં ખાનગી મોબાઈલ કંપનીના મેનેજરે તરીકે કામ કરતા પિયુષ ઉર્ફે ભીખો પટેલીયા નામનો યુવાન આશરે એકાદ મહિના પહેલા પોતાના વેરાવળ શહેરમાં આવેલા મકાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
Nov 28,2023, 17:33 PM IST
gujarat
મારા પતિને બીજાની પત્નીઓ ગમે છે, આખરે મેં પણ પતિને ખુશ કરવા ગટગટાવાનું કર્યું શરૂ
જો લાઈફ પાર્ટનર સારો હોય તો તમારું નસીબ ખુલી જાય છે અને ખરાબ જીવન સાથી સાથે રહેવું કોઈ સજાથી ઓછું નથી. જોકે, જ્યારે તમે કોઈની સાથે લગ્ન કરો છો, ત્યારે તમે પ્રેમ, ખુશ અને સુરક્ષિત અનુભવો છો, પરંતુ મારી સાથે આવું બન્યું નથી.
Mar 1,2024, 12:05 PM IST
December
અમદાવાદ: 31ની રાત્રે સામાન્ય બાબતે બોલાચાલી થતા મિત્રએ મિત્રની હત્યા કરી
31 ડિસેમ્બરની રાત્રે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ છે. ભાર્ગવ રોડ પર મોડી રાત્રે મિત્રએ જ મિત્રની સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. એક તરફ સમગ્ર પોલીસ કાફલો ખાસ કરીને મેઘાણીનગર પોલીસ ખુબ જ સતર્ક હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મેઘાણીનગર વિસ્તાર દારૂ માટે કુખ્યાત છે. 31 ડિસેમ્બર હોવાથી વધારે સતર્ક હતા. ત્યારે હત્યાનો બનાવ થતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસ કાફલો મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
Jan 1,2020, 21:50 PM IST
બોલિવૂડ
આ છે બોલિવૂડના બેસ્ટ ફ્રેન્ડ્સ, જુઓ PICS
Aug 4,2019, 16:46 PM IST
હત્યા
રાજકોટ: માધાપર ચોકડી નજીક પરથી યુવકની લાશ મળી, મિત્રો પર જ શંકા
રાજકોટના માધાપર ચોકડી નજીક આવેલા માધવવન પાર્ટી પ્લોટનાં મકાનની અગાસી પરથી યુવકની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી છે. મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતા યુવકને પીલોર સાથે બાંધીને મુંઢ માર મારી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પીલોર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Mar 13,2019, 20:38 PM IST
School Student
10માના વિદ્યાર્થીએ ઉઠાવ્યા 46 લાખ રૂપિયા, મિત્રોને કાર-મોબાઇલ ગીફ્ટ કર્યા
જબલપુરમાં એક વિદ્યાર્થીએ પોતાનાં ઘરમાં 46 લાખ રૂપિયા ઉઠાવ્યા અને તે પૈસાને શાળા અને કોચિંગના દોસ્તોને વહેંચી દીધા
Aug 12,2018, 19:56 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ