हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ત્રિપલ અકસ્માત
ત્રિપલ અકસ્માત News
accident
રાજકોટ જામનગર હાઈવે પર ત્રિપલ અકસ્માત, ઈન્ડેન ગેસના ટ્રક સાથે 2 કાર અથડાઇ
Jan 6,2021, 9:56 AM IST
accident
બુધવારની સવારે અમદાવાદમાં સર્જાયો ત્રિપલ અકસ્માત, 7 મુસાફર ઘાયલ
બુધવારની વહેલી સવારે અમદાવાદ રીંગરોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસ, ટ્રક અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં 7 જેટલા લોકો ઘાયલ થયા છે. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો.
Dec 16,2020, 9:18 AM IST
Triple Accident
તાપી: સોનગઢ નજીક GSRTCની બસ, TRUCK અને Jeep વચ્ચે અકસ્માત, 7ના મોત
ગુજરાતમાં અકસ્માતોની ઘટના છાશવારે બનતી રહે છે. દક્ષિણ ગુજરાતનાં તાપી જિલ્લામાં ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. નેશનલ હાઇવે 56 પર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. સોનગઢ નજીક એસટી બસ, જીપ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી 2 અતિ ગંભીર હોવાનું જાણવા મળી રહી છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફીક જામ સર્જાયો છે. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે.
Mar 2,2020, 21:03 PM IST
અરવલ્લી
અરવલ્લી: ધનસુરા બુટાલ પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત, બેના સ્થળ પર મોત
ધનસુરાના બુટાલ પાસે કાર, બાઇક અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાઇક સવારના મોત થયા છે. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Jul 31,2019, 16:08 PM IST
accident
કચ્છ : ટ્રક-છકડા-બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત
કચ્છમા ટ્રક, બાઈક અને છકડા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. તેમજ 10થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Jul 15,2019, 16:38 PM IST
પાટણ
પાટણ: ચાણસ્મા -મહેસાણા રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત, 3ના મોત
ચાણસ્મા-મહેસાણા રોડ પર મીઠાધરવા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બસ,રીક્ષા,અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે 2 લોકોના મોત થયા છે. જ્યારે 1 વ્યક્તિનું સારાવાર દરમિયાન મોત થયું છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.
Apr 8,2019, 19:07 PM IST
અકસ્માત
વહેલી સવારે 2 અકસ્માત : સુરેન્દ્રનગરમાં ત્રિપલ અકસ્માત, ડીસામાં ટ્રક નીચે
ગુજરાતમાં ઊત્તરાયણ પછીનો દિવસ મુસાફરી કરનારાઓ માટે ગોઝારો સાબિત થયો હતો. આજે વહેલી સવારે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ 2 અકસ્માત સર્જાયા હતા. જેમાં સુરેન્દ્રનગરમાં ત્રિપલ અકસ્માત અને બનાસકાંઠામાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી.
Jan 16,2019, 10:49 AM IST
કચ્છ
ભચાઉ અકસ્માત - એકસાથે 10 લોકોની અર્થી જોનાર દરેક વ્યક્તિ રડી પડી...
લોકોએ અશ્રુ સાથે પરિવારજનોને વિદાય આપી હતી. આ સમયે સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું. એકસાથે 10 લોકોની અંતિમયાત્રા નીકળતા ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.
Dec 31,2018, 10:27 AM IST
કચ્છ
કચ્છ માટે કલંકિત રહ્યું 2018, આખા વર્ષમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનો આંકડ
ભચાઉ માટે રવિવાર રક્તરંજિત સાબિત થયો હતો. ત્રિપલ અકસ્માતમાં 10 જણાનો ભોગ લેવાયો હતો. માત્ર રવિવાર જ નહિ, કચ્છ માટે સમગ્ર 2018નું વર્ષ અકસ્માતનું ગ્રહણની જેમ બની રહ્યું હતું. આ વર્ષમાં કચ્છ જિલ્લામાં અનેક એક્સિડન્ટ થયા છે, જેમાં મૃત્યુઆંક 71નો છે. કચ્છ જિલ્લામાં જેમ ભૂકંપની સમસ્યા માથે તોળાતી હોય છે, તેમ હવે અકસ્માતનું ગ્રહણ પણ લાગી ગયું છે. 2018ના સમગ્ર વર્ષ દરમિયાન કચ્છમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી છે. ત્યારે કરીએ આ અકસ્માતો પર એક નજર...
Dec 31,2018, 12:07 PM IST
ગાંધીધામ
ભચાઉ નજીક ત્રિપલ અકસ્માતમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત, મૃત્યુઆંક વધવાની
ભચાઉ નજીક ત્રીપલ અકસ્માત થતા આશરે 10 લોકોના મોતની આશંકા છે. ટ્રેલર, ડંપર અને ઇનોવા કારનો અકસ્માત થયો હતો. જેમાં આશરે 10 લોકોના મોત થયા અહેવાલ મળી રહ્યા છે. અકસ્માત થતા ઇનોવામાં બેઠેલા તમામ લોકોના મોત થયા છે. ભચાઉ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા.
Dec 31,2018, 11:38 AM IST
બગોદરા
બગોદરા વિરમગામ હાઇવ નજીક ત્રિપલ અકસ્માત, ઘટનાસ્થળે ત્રણના મોત
આ અકસ્માત પીકઅપ વાન અને બોલેરો કાર વચ્ચે થયો છે જેમાં ઘટના સ્થળ પર જ ત્રણ વ્યક્તિઓના મોત થયા છે.
Sep 18,2018, 9:26 AM IST
Trending news
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી