हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડિવાઇસ
ડિવાઇસ News
સુરત
જુઓ સુરતના 14 વર્ષીય વિદ્યાર્થીએ આગને અટકાવવા બનાવ્યું કેવું ડિવાઇસ
સુરતનાં તક્ષશીલા અગ્નિકાંડ બાદ સમગ્ર દેશમા ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે સુરતના એક 14 વર્ષીય તરુણે એક અનોખું ડિવાઇસ બનાવ્યું છે જેનાથી આગ વિકરાળ સ્વરુપ ધારણ કરે તે પહેલા આગને અટકાવી શકાય. તો આવો જોઇએ શું છે આ ડિવાઇસ અને તે કેવી રીતે કામ કરે છે.
Jun 16,2019, 18:15 PM IST
શાઓમી
Xiaomi લોન્ચ કરશે બાળકો માટે ખાસ પેન, કંટાળો આવે તો સાંભળી શકશો વાર્તાઓ
ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi) આ વખતે બાળકો માટે ખાસ પ્રોડક્ટ કરવા જઇ રહી છે. શાઓમી 27 મેના રોજ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ડેના અવસર પર બાળકો માટે ખાસ પ્રકારની પેન Mi Bunny Reading Pen રજૂ કરશે. આ ખાસ પેન બાળકો માટે ખાસકરીને ડિઝાઇન કરવામાં આવી છે. Gizmochina ના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. કંપની બાળકો માટે આ ડિવાઇસને 199 યુઆન (લગભગ 2 હજાર)માં લોન્ચ કરશે.
May 27,2019, 8:54 AM IST
સેમસંગ
SAMSUNG એ લોન્ચ કરી 10000mAh વાળી વાયરલેસ પાવર બેંક
સેમસંગ ઇન્ડીયાએ વાયરલેસ ઉપકરણોના પોતાના પોર્ટફોલિયાનો વિસ્તાર કરતાં વાયરલેસ પાવર બેંક અને વાયરલેસ ચાર્જિંગ ડુઓ પેડને રજૂ કરવાની જાહેરાત કરી છે. સેમસંગ ઇન્ડીયાએ બુધવારે વિજ્ઞપ્તિ જાહેર કરી કહ્યું કે આધુનિક જીવનશૈલીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઉપકરણોનો વિકાસ કરવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનની સાથે ગેલેક્સી બડ્સ તથા ગેલેક્સી વોચ જેવા પહેરવાના ઉપકરણોને આ પાવરબેંક અને વાયરલેસ ચાર્જિંગ ડુઓ પેડથી ચાર્જ કરી શકાશે.
May 24,2019, 15:37 PM IST
સ્માર્ટફોન
Mobiistar એ લોન્ચ કર્યો ઓછી કિંમતમાં શાનદાર સ્માર્ટફોન X1 Notch
Jan 28,2019, 16:23 PM IST
હિડન કેમેરો
ટ્રાયલ રૂમ અથવા હોટલના રૂમમાં હિડન કેમેરો તો નથી ને! આ App ની મદદથી જાણો
Jan 12,2019, 7:05 AM IST
આંખ
ડિજિટલ ડિવાઇસથી નિકળનાર વાદળી કિરણ, છિનવી શકે છે તમારી આંખોની રોશની
બદલતા સમયની સાથે લોકોએ ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યો છે. દરરોજ નવા ડિવાઇસ લોકોની મુશ્કિલો અને કામને સરળ કરવાનું કામ કરે છે. આ ડિવાઇસ લોકોનું કામ તો આસાન કરી રહ્યા છે, પરંતુ તેના માટે પરેશાનીનું કારણ પણ બની રહ્યું છે. તાજેતરમાં જ એક શોધમાં જાણવા મળ્યું છે કે ડિજિટલ ડિવાઇસોમાંથી નિકળનાર વાદળી રોશની અંધાપાનું કારણ બની શકે છે.
Aug 14,2018, 10:41 AM IST
સ્ટેટ બેંક
SBI એ ગ્રાહકો માટે લોંચ કર્યું MOPAD, જાણો કેટલી સરળ થઇ જશે ખરીદી
આ પહેલાં સ્ટેટ બેંક અને રિલાયન્સ જિયોએ પોતાની ભાગદારીનો વિસ્તાર કરતાં ડિજિટલ ચૂકવણી શરૂ કરી હતી.
Aug 9,2018, 11:37 AM IST
આઇઆઇટી બોમ્બે
આ ડિવાઇસ માહિતી આપશે કે ભવિષ્યમાં તમને હાર્ટએટેક આવશે કે નહી
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નૉલોજી આઇઆઇટી બોમ્બેના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ મળીને એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે ન માત્ર હાર્ટ અટેકની માહિતી આપશે પરંતુ ભવિષ્યમાં વ્યક્તિને હાર્ટએટેક આવી શકશે કે નહીં તેની પણ જાણકારી આપશે.
Jun 19,2018, 10:47 AM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા