हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગામડાઓ
ગામડાઓ News
gap in canal
ગુજરાતની ખેડૂતપ્રેમી ભાજપ સરકારે કહ્યું 'ખેડૂતોના કારણે 219 વાર તૂટી છે નર્મદા કેનાલ
વારંવાર કેમ તૂટી રહી છે નર્મદા કેનાલ? શા માટે થઈ રહ્યો છે મહામુલા પાણીને વેડફાટ? કેનાલ તૂટવા પાછળ કોની બેદરકારી છે જવાબદાર? જાણો પછી શું હતો ખેડૂતપ્રેમી ભાજપ સરકારનો જવાબ
Mar 7,2024, 15:26 PM IST
Rapid Action Team
કોરોનાને કાબુમાં લેવા શહેરોથી ગામડા સુધી રેપિડ એક્શન ટીમ કાર્યરત, મહાઅભિયાનની શરૂઆત
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો અને ઓછા ટેસ્ટિંગ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતને ટે્ટિંગ વધારવાની ટ્રેકિંગ અને ટ્રેસિંગ પર વધારે ધ્યાન આપવાની ટકોર કરી હતી. જેના પગલે રાજ્ય સરકારે એક અલગ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમા શહેરોથી ગામડા સુધી રેપિડ એક્શન ટીમ બનાવી સંક્રમણ અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ટીમ સતત મોનિટરિંગ કરશે અને દર અઠવાડીયે તાલુકા અને જિલ્લાના રિપોર્ટ છેક સરકાર સુધી પહોંચાડવામાં આવશે.
Aug 18,2020, 16:31 PM IST
Wire fencing
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફેન્સિંગ મુદ્દે હોબાળો, કોંગ્રેસનાં 10 ધારાસભ્યોની અટકાયત
જિલ્લામાં આવેલ વિશ્વની સહુથી ઊંચી પ્રતિમા સ્ટેટ્યૂ ઓફ યુનિટી નો પ્રવસન ધામ તરીકે વિકાસ થયા બાદ આ વિસ્તારથી જોડાયેલા આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારમાં વિકાસ કરવા સ્ટેટ્યૂ ઓફ યુનિટી પ્રવાસન સતા મંડળ બનાવીને હાલ કેવડિયાની આજુબાજુના 6 ગામોમાં તારની ફેન્સીંગ કરીને કેટલાક વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે. જોકે આ ગામના લોકોના વિરોધ વચ્ચે પોલિસને સાથે રાખીને આ કામ કરાઈ રહ્યું છે, ત્યારે હાલ ભારતભરમાં લોકડાઉન ચાલે છે છતાં આ કામ કરીને સરકાર દ્વારા આવિસ્તારના લોકોની જમીન હડપવાના આક્ષેપ સાથે સ્થાનિકો સાથે હવે રાજકારણીઓ પણ જોડાયા છે.
May 30,2020, 21:03 PM IST
performance
ગુજરાતમાં હવે બીજા સર્વેની કામગિરી ચાલુ થશે, ગામડાઓ પર વધારે ધ્યાન આપવામાં આવશે
ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને ગંભીરતાથી લઇને ગુજરાત સરકાર દ્વારા હેલ્થ સર્વેનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં હવે ગામડાઓમાં બીજા રાજ્ય અને બીજા જિલ્લામાંથી આવેલા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ બીજા તબક્કામાં હેલ્થ વિભાગની સાથે સેલ્ફ રિપોર્ટિંગ અને IVR દ્વારા લોકો પર નજર રાખવામાં આવશે.
Apr 7,2020, 20:24 PM IST
Trending news
multibagger stocks
43000% ટકાની તોફાની તેજી, આ 3 મલ્ટિબેગર સ્ટોકે ચાર વર્ષમાં કરી દીધા માલામાલ
Earning Money
કોઈપણ ડિગ્રી વગર 15 લાખ કમાવવાનો જુગાડ, આ શખ્સે કર્યો મોટો ખુલાસો
new governor
જનરલ વીકે સિંહ બન્યા મિઝોરમના ગવર્નર, કેરલ અને બિહારના રાજ્યપાલોની અદલાબદલી
unlucky bungalow of Maharashtra
'મનહૂસ' બંગલો! કોઈ મંત્રી આ બંગલામાં રહેવા નથી તૈયાર, રહેનારને ગુમાવવું પડે છે પદ
builder
અમદાવાદમાં એક બિલ્ડરનું ઉઠમણું, 250 લોકોના રૂપિયા ચાંઉ કરી ગયો બિલ્ડર
rain forecast
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ! તારીખો સાથે જાણો આગાહી
rahul gandhi
ભાઈ,લસણ કેટલાનું છે? શાકભાજી માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી; મોંઘવારી પર કરી વાતચીત
Indian Army
જમ્મુ-કાશ્મીર: માર્ગ અકસ્માતમાં 5 જવાનોના મોત, સેનાનું વાહન ખીણમાં પડ્યું
Free Treatment
દિલ્હી HCનો ઐતિહાસિક નિર્ણય;દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતને હોસ્પિટલમા મળશે મફત સારવાર
imd alert weather tomorrow
હવામાન વિભાગની વરસાદ અને હિમવર્ષાની આગાહી, આ રાજ્યોમાં બરફ પડશે