हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કરફ્યુ મુક્તિ
કરફ્યુ મુક્તિ News
Coronavirus
Updates : ગાંધીનગરમાં 30 વર્ષના તબીબને કોરોના. સુરતમાં કોર્પોરેટરના માતાનો રિપોર્ટ પ
ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં નવા વિસ્તારો હવે કોરોના (Coronavirus) ના સંક્રમણમાં આવી રહ્યાં છે. આવામાં સરકારે દાવો કર્યો છે કે, ટેસ્ટીંગનો આંકડો વધારાયો છે. ત્યારે ગાંધીનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમા ફરજ બજાવતા ફિઝીશયન ડૉક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમા આ તબીબ ફરજ બજાવતા હતાં. 30 વર્ષીય ફીઝિશિયનને કોરોનાં પોઝિટિવ આવતાં સારવાર માટે ખસેડાયા છે.
Apr 24,2020, 12:36 PM IST
Coronavirus
hotspot સિવાયના વિસ્તારોમાં પણ એક્ટિવ ટેસ્ટિંગ કરાતું હોવાનો ગુજરાત સરકારનો દાવો
ગુજરાતમાં સતત વધી રહેલા કેસોને કારણે સમગ્ર ભારતમાં ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ત્યારે hotspot સિવાયના વિસ્તારોમાં પણ એક્ટિવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાનો ગુજરાત સરકાર દ્વારા દાવો કરાયો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે, કોરોના વાયરસના ટેસ્ટીંગની વ્યવસ્થા ધીમે ધીમે ગુજરાતમાં વધી રહી છે. દરરોજના સો જેટલા ટેસ્ટ કરાતા હત, પરંતુ પાંચમી એપ્રિલ પછી 400 જેટલા ટેસ્ટ કરાતા હતા. પછી 1500 જેટલા ટેસ્ટ કર્યા. તમામ જિલ્લામાં 100 કેસ કરીએ તેવો નિર્ણય લેવાયો હતો. ૧૮મીએ 2664 અને એ પછી 3000 સુધીના ટેસ્ટ ગુજરાત દ્વારા કરાયા છે.
Apr 24,2020, 11:23 AM IST
Coronavirus
કોરોનાના ફફડાટથી સુરતમાં 101 રાશનધારકો હડતાળ પર ઉતરી ગયા, ગરીબો અટવાયા
સુરતમાં કોરોનાના ફફડાટ વચ્ચે રેશનિંગની દુકાનો બંધ રહેતા નોટિસ મોકલવામાં આવી છે. સસ્તા અનાજની દુકાનદારો સલામતીને પ્રાથમિકતા આપીને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેથી 101 દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ દુકાનદારો પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. આવામાં Lockdownના પગલે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે.
Apr 24,2020, 10:30 AM IST
Coronavirus
ગુજરાતના 3 મોટા શહેરોમાં આજથી કરફ્યૂ ઉઠાવી લેવાયો
અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાં લગાવવામાં આવેલો કરફ્યુ આજે સવારે હટાવી લેવાયો છે. રાજ્ય સરકાર દ્વારા કરફ્યુ નહિ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે, કર્ફ્યુવાળા વિસ્તારોમાં lockdownનો અમલ ચાલુ રહેશે તેવી સૂચના અપાઈ છે. રાજ્ય પોલીસ દ્વારા lockdown નો અમલ કર્ફ્યુવાળા વિસ્તારોમાં વિશેષ અને કડક રીતે અમલ કરાવવામાં આવશે.
Apr 24,2020, 9:12 AM IST
Trending news
Taarak Mehta Ka Ooltah Chashmah
તારક મહેતા..ના 'સોઢી' વિશે અત્યંત ચોંકાવનારો ખુલાસો, ખાવા-પીવાનું છોડી દીધુ કારણ કે
chhattisgarh news
દેશની સૌથી રહસ્યમય જગ્યા, અહીં જે પણ ચૂંટણી જીતે તેનું થઈ જાય છે મોત, તમે પણ જાણો
organic farming
કલેક્ટરે કરી બતાવ્યું! કલેક્ટર ઓફિસમાં ઉભુ કર્યુ પ્રાકૃતિક ખેતી હાટ
Robin Uthappa
કોહલીએ ખતમ કર્યું યુવરાજનું કરિયર! પૂર્વ ક્રિકેટરના ખુલાસાથી ખળભળાટ, ખરાબ રીતે કાઢી
Google Daily Listen Feature
હવે ‘Google બાબા’ રોજ સવારે 5 મિનિટ સંભળાવશે મોટા સમાચાર...નવું AI ફીચર કરશે ધડાકો
mukesh ambani
જિયો યૂઝર્સને મોજેદરિયા! માર્કેટમાં આવી ગઈ 5.5G સેવા, જાણો તમને શું થશે ફાયદો
British
મુઘલો કે અંગ્રેજોએ ભારતને સૌથી વધારે કોણે લૂંટ્યું છે ? જાણો
perfume explosion
પરફ્યૂમની બોટલથી પણ થઈ શકે છે બ્લાસ્ટ..મહારાષ્ટ્રનો પરિવાર આ રીતે પહોંચ્યો હોસ્પિટલ!
Amreli
24 કલાકથી પેટમાં દાણો નાખ્યો નથી, પાટીદાર દીકરી માટે ધાનાણીનો જબરદસ્ત સંઘર્ષ
Gold rate
ઓ બાપરે! સોનું તો કમૂરતા પહેલા જ કૂદાકૂદ કરવા લાગ્યું, આજે પણ ભાવ વધી ગયા, જાણો રેટ