हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કથા
કથા News
બનાસકાંઠા
બનાસકાંઠા: પવિત્ર ભૂમી ગણી સ્મશાનમાં ભજન, કિર્તન અને ભોજનનું અનોખું આયોજન
ચડોતર ગામની સ્મશાનભૂમિમાં અમાસના દિવસે પાંચ ગામના લોકો ભેગા મળી અને સ્મશાનમાં ભજન ,સત્સંગ અને ભોજન કરીને આવનારી નવી પેઢીમાં એક પ્રકારની સમજણ આવે કે, સ્મશાન જેવી કોઈ પવિત્ર ભૂમિ નથી. અને આ સ્મશાન થકી જ મૃતક સ્વજનોએ સદગતિ મળે છે અને મોક્ષ મળે છે ત્યારે આ એક ચડોતરમાં આવનારી નવી પેઢી માટે એક નવી દિશા છે.
Sep 28,2019, 16:27 PM IST
રામકથા
ગુજરાતમાં આ સ્થળ પર મંદિર નહિ પણ સ્મશાનમાં યોજાઇ રામકથા
સામાન્ય રીતે સ્મશાનમાં મહિલાઓ જતી નથી પરંતુ આ જગતમાં મંદિરથી પણ પવિત્ર જો કોઈ જગ્યા હોય તો તે સ્મશાનની ભૂમિ છે. તે વાતને સાર્થક કરવા માટે મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવતા ટીકર ગામના લોકો દ્વારા ગામના સ્મશાનમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથાનું શ્રવણ કરવા માટે ન માત્ર ટીકર ગામના લોકો પરંતુ આસપાસના ગામના લોકો પણ ટીકર ગામના સ્મશાનમાં આવે છે.
Jan 7,2019, 22:41 PM IST
Trending news
Amreli letterkand
અમરેલી લેટરકાંડના મોટા અપડેટ, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાનું નામ આવતા CMને લખ્યો પત્ર
Gold rate
ટેરિફ વોર વચ્ચે રેકોર્ડ હાઈથી ગગડ્યું સોનું, ચાંદીમાં મોટો કડાકો, જાણો સોનાનો રેટ
dating mistakes
Dating Mistakes: પરિણીત પુરુષ ગમે એટલો મીઠડો થાય કુંવારી છોકરીએ પ્રેમમાં ન પડવું
nitin patel
વાત વાતમાં નીતિન પટેલે કહી દીધી મોટી વાત! રાજકારણમાં વધી ગયા દલાલ, કોના તરફ આંગળી ચી
Sweet Potato
ડબલ ઋતુ હોય ત્યારે હેલ્થ માટે બેસ્ટ સાબિત થાય છે બાફેલા શક્કરીયા, જાણો લાભ વિશે
2036 Olympics
અમદાવાદ આસપાસના આ 5 નાનકડા વિસ્તારોનો વિકાસ સડસડાટ દોડશે, ઓલિમ્પિક અહીં આવશે
Budget Review
ભલે કમાણી 12 લાખ રૂપિયાથી ઓછી હોય, તો પણ આ લોકોને આપવો પડશે ઈનકમ ટેક્સ
Rice
Rice and Roti: ભાત અને રોટલી બંને એકસાથે ખાવાની આદત છે? તો શરીરને થઈ શકે છે આ સમસ્યા
west Bengal
પતિને કિડની વેચવા માટે મજબૂર કર્યો, પછી લાખો રૂપિયા લઈ પ્રેમી સાથે ભાગી ગઈ પત્ની
Gujarat Poltics
ભાજપમાં ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ જેવો ઘાટ, ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારોના રાફડો ફાટ્યો