हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એબીએસ
એબીએસ News
ABS
અકસ્માતમાં ABS બચાવે આપનો જીવ, જાણો કેવી રીતે કામ કરે છે એન્ટીલૉક બ્રેકિંગ સેસ્ટિમ
ABSની શોધ 50થી વધુ વર્ષો પહેલા કરવામાં આવી હતી અને હવે તેને ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગમાં ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
Jan 30,2022, 16:20 PM IST
મહિંદ્વા
Mahindra Thar 700 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra એ પોતાની ઓફ-રોડ એસયૂવી Thar નું લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યું છે. Mahindra Thar 700 નામથી આવેલી આ એસયૂવીની કિંમત 9.99 લાખ રૂપિયા છે. આ કિંમત સ્ટાડર્ડ થારથી લગભગ 50 હજાર રૂપિયા વધુ છે. કંપની એવી ફક્ત 700 ગાડીઓ બનાવશે, જે હાલની જનરેશન થારની અંતિમ 700 યૂનિટ પણ હશે, કારણ કે ત્યારબાદ કંપની નવી-જનરેશન થાર લોન્ચ કરશે.
Jun 18,2019, 13:13 PM IST
સુઝુકી એક્સેસ
Suzuki Access 125 કમ્બાઇંડ બ્રેકિંગ સિસ્ટમ સાથે થઇ લોન્ચ,જાણો શું છે કિંમત
સુઝુકી મોટરસાઇકલ ઇન્ડીયાએ ભારતીય બજારમાં પોતાના લોકપ્રિય સ્કૂટર Suzuki Access 125 ને નવા ફીચરની સાથે લોન્ચ કરી છે. કંપનીએ આ સ્કૂટરમાં કમ્બાઇંડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) સિસ્ટમને એડ કરી છે. નવી સુઝુકી એક્સેસ 125ની કિંમત 56,667 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે ગત મોડલના મુકાબલે લગભગ 500 રૂપિયા વધુ છે.
Mar 26,2019, 15:18 PM IST
ક્વિડ
1 એપ્રિલથી આટલી મોંઘી થઇ જશે Renault ની Kwid, જાણો કેટલી હશે કિંમત
ફ્રાંસીસી કાર કંપની રેનો (Renault) એ આગામી મહિનાથી ભારતમાં પોતાના ક્વિડ મોડલના ભાવ ત્રણ ટકા વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તે વધતા જતા ઉત્પાદન ખર્ચની અસરને આંશિક રીતે ઓછો કરવા માટે આ પગલું ભરી રહી છે. કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે આ કિંમત વધારો એક એપ્રિલથી લાગૂ થશે. કંપની ક્વિડની હેચબેકને 0.8 લીટર અને એક લીટર પાવરટ્રેનના મેન્યુઅલ અને ઓટોમેટેડ ટ્રાંસમિશન વિકલ્પમાં ઉપલબ્ધ કરાવે છે. દિલ્હી શોરૂમમાં ક્વિડની કિંમત 2.66 લાખથી 4.63 લાખ રૂપિયા વચ્ચે છે.
Mar 26,2019, 10:50 AM IST
મારૂતી સુઝુકી
આ વર્ષે Maruti Suzuki બે નવા મોડલ લાવશે બજારમાં, આ છે તેની ખાસિયતો
કંપનીના ચેરમેન આર સી ભાર્ગવે સોમવારે તેની જાણકારી આપી છે. વાહન ક્ષેત્રની પ્રમુખ કંપનીએ હાલના નાણાકીય વર્ષમાં પણ બે નવા મોડલ લોન્ચ કર્યા હતા. જોકે કંપની તેમને હાલના મોડલને અપડેટ કરી રહી છે.
Jan 7,2019, 20:56 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ