हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
111/ 6
(43)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈકોનોમી
ઈકોનોમી News
Economy
લેડિઝ સ્કર્ટ, અંડરવિયરમાં છુપાયેલું છે ઈકોનોમીનું રાજ! મંદીના મુલ્યાંકનની નવી રીત
Skirt Index: મંદી આવે તે પહેલા જ આવી જાય છે તેનો અંદાજ. સ્કર્ટની સાઈઝ, અંડરવિયરનું વેચાણ અને લીપસ્ટીકના રંગ પરથી ખ્યાલ આવી જાય છે મંદીની સ્થિતિ. મંદી શોધવા માટે ઘણા સૂચકાંકો છે, પરંતુ એક રસપ્રદ સુચકાંક છે જે છોકરીઓના સ્કર્ટમાંથી મંદીની આગાહી કરે છે.
Sep 5,2024, 16:58 PM IST
Global Slowdown
કોરોના કરતા પણ વધુ ડરાવનો IMFનો રિપોર્ટ, દુનિયાની એક-એક વ્યક્તિને રડાવશે
કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને રોકવા માટે દુનિયાભરમાં પ્રયાસો થઈ રહ્યાં છે. Lockdownને લાગુ કરવાને કારણે ખતરનાક વૈશ્વિક મંદી આવવાની શક્યતા છે. હાલની મંદીની ગંભીરતાનો અંદાજો માત્ર આ વાતથી લગાવી શકાય છે કે, તે 2008માં આવેલ સ્લોડાઉન કરતા પણ વધુ હશે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં ગત ત્રણ મહિનાથી ચાલી રહેલ લોકડાઉન બાદ મોટાભાગની ફાઈનાન્સ રિસર્ચ કંપનીઓ આર્થિક મંદીના સંકેત આપી ચૂકી છે.
Apr 4,2020, 11:37 AM IST
bimal jalan
પૂર્વ RBI ગવર્નર બોલ્યા- અત્યારે સુસ્ત પરંતુ 1-2 વર્ષમાં ગતિ પકડશે
જાલાને કહ્યું, 'વૃદ્ધિમાં સુસ્તી છે. એક કે બે વર્ષમાં ચોક્કસપણે અર્થવ્યવસ્થામાં સુધાર થશે. જાલાને સ્પષ્ટ કર્યું કે, આજની સ્થિતિ 1991ની તુલનામાં ઘણી અલગ છે. તે સમયે દેશના બહારના મોરચા પર ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો.
Aug 4,2019, 17:07 PM IST
ભારતીય અર્થતંત્ર
ભારતીય અર્થતંત્ર 2020માં 7.2 ટકાના દરે વિકાસ કરશેઃ IMF
ઈન્ટનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા ભારતીય અર્થતંત્રના વિકાસ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંની નોંધ લીધી છે અને તેના આધારે અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી વર્ષે ભારતીય અર્થતંત્ર 7.2 ટકાના દર વિકાસ કરશે
Jul 23,2019, 21:50 PM IST
ચીન
ટ્રેડ વોરઃ ચીનની અર્થવ્યવસ્થા 28 વર્ષમાં સૌથી નિચલા સ્તર પર
ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (એનબીએસ) સોમવારે જાહેરાત કરી કે વર્ષ 2018માં ચીનની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે વધી હતી.
Jan 21,2019, 17:13 PM IST
વર્લ્ડ બેંક
મોદી સરકાર માટે વધુ એક સારા સમાચાર, 2018-19 માં 7.3% રહેશે વિકાસ દર
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા વર્ષ 2018-19માં ભારતીય અર્થવ્યવસ્થાના 7.2 ટકા પર રહેવાની આશા વ્યક્ત કર્યા બાદ મોદી સરકાર માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. હવે વર્લ્ડ બેંક દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત વર્ષ 2018-19માં દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાવાળો દેશ બની રહેશે. મંગળવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં વર્લ્ડ બેંકે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપી 7.3 ટકાના દરે વધશે. તો બીજી તરફ ચીનનો વિકાસ દર 6.3 ટકા રહેવાની આશા છે.
Jan 9,2019, 10:20 AM IST
Trending news
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે