हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આરએલડી
આરએલડી News
કુશીનગર
આતંકીઓ પર ફાયરિંગ કરતા પહેલા આપણા જવાન ચૂંટણી પંચની મંજૂરી માગે? PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર (12 મે)ના દાવો કર્યો કે લોકસભા ચૂંટણીમાં વિપક્ષ હારવાનું છે. કેમકે, જનતા કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવા માગે છે. પીએમ મોદીએ ત્યાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, વિપક્ષી દળ લોકસભા ચૂંટણીમાં બધી બાજુએથી હારવાની છે.
May 12,2019, 14:53 PM IST
લોકસભા ચૂંટણી 2019
બસપા સુપ્રીમો માયાવતીએ પ્રથમ વખત સપા માટે આપ્યો મત!
બસપા સુપ્રીમો માયાવતીએ લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં સોમવાર સવારે અહીં તેમના મતાધિકારીનો ઉપયોગ કર્યો છે. લખનઉ સીટથી આ વખતે બસપાના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા નથી કેમ કે, સપા-બસપા-આરએલડી મહાગઠબંધન અંતર્ગત લખનઉ સીટ સપાના ખાતે ગઇ છે.
May 6,2019, 15:02 PM IST
લોકસભા ચૂંટણી 2019
માયાવતી-અખિલેશનો રેલીમાં હુંકાર, મહાગઠબંધનમાંથી બનશે નવા પ્રધાનમંત્રી
લોકસભા ચૂંટણી 2019 માટે બસપા પ્રમુખ માયાવતી, સપા પ્રમુખ અખિલેશ યાદવ અને આરજેડી પ્રમુખ અજિત સિંહએ રવિવાર પહેલી રેલી દેવબંદમાં કરી હતી. અહીં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા
Apr 7,2019, 16:24 PM IST
લોકસભા ચૂંટણી 2019
મુઝફ્ફરનગરથી અજિત સિંહ બન્યા ઉમેદવાર, જાણો RLDના ઉમેદવારોનું લિસ્ટ
ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનના આ ઘટકદળના ભાગમાં લોકસભાની ત્રણ બેઠક આવી છે. પાર્ટીએ ત્રણે બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આરએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત સિંહ મુઝફ્ફરનગરથી ચૂંટણી લડશે.
Mar 19,2019, 14:45 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: SP-BSP ગઠબંધનમાં RLDની આજે ઔપચારિક એન્ટ્રી
સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને આરએલડી ઉપાધ્યક્ષ જયંત ચૌધરી સપા પ્રદેશ કાર્યાલયમાં બપોરે 2 વાગે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે.
Mar 5,2019, 11:47 AM IST
લોકસભા ઈલેક્શન 2019
આખરે ઉકેલાયો મહાગઠબંધનનો ગૂંચવાડો, પશ્ચિમ યુપીની 23 સીટ SP-BSP-RLDએ વહેંચી
લોકસભા ઈલેક્શનમાં બીજેપીને મજબૂત મુકાબલો આપવા માટે બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકરક્ષક દળની વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. ત્રણેય દળોની વચ્ચે પશ્ચિમી ઉત્તર પ્રદેશની લોકસભા સીટના ભાગલા પડી ગયા છે.
Jan 17,2019, 12:12 PM IST
જયંત ચૌધરી
ગઠબંધનમાં RLDને લઈને સસ્પેન્સ હજુ યથાવત, જાણો જયંત ચૌધરીએ શું કહ્યું?
ઉત્તર પ્રદેશમાં સપા બસપાના ગઠબંધનની સાથે આરએલડીના જોડાણને લઈને વધેલી હલચલ વચ્ચે રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉમાં મુલાકાત કરી.
Jan 16,2019, 14:20 PM IST
સપા-બસપા ગઠબંધન
શું કૈરાના ફોરમ્યુલામાં RLDને એન્ટ્રી મળશે ખરી? માયાવતી-અખિલેશ બપોરે લેશે
રાષ્ટ્રીય લોક દળ (રાલોદ) ના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવની આ મુલાકાત દિલ્હીમાં થવાની હતી, પરંતુ હવે આ બેઠક લખનઉમાં બપોરે એક વાગ્યે થવાની છે. તેના બાદ બંને નેતા બસપા સુપ્રીમો માયાવતી સાથે મુલાકાત કરશે.
Jan 16,2019, 13:04 PM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના