हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yuvraj
Yuvraj News
Bhavnagar
ભાવનગર યુવરાજ જયવિરસિંહે નિષ્કલંક મહાદેવને ધજા ચડાવી, શાસ્ત્રોક્ત રીતે પૂજન કર્યું
શહેરના રાજવી દ્વારા નિષ્કલંક મહાદેવની ૧૨૬મી ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું હાલના રાજવી વિજયરાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. ધજા પૂજન સમયે સીમિત સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. રાજવી પરિવાર દ્વારા દરવર્ષે કોળિયાક ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે. જેમાં આ વર્ષે નિષ્કલંક મહાદેવ જઈ ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી ખુદ મહાદેવની ૧૨૬મી ધ્વજા પોતાના હાથે ચડાવી હતી.
Sep 5,2021, 21:48 PM IST
Dhoni
આ દિગ્ગજ ક્રિકેટરોએ દેશ માટે બનાવ્યા અઢળક રન, પરંતુ વિદાય મેચ માટે જોતાં રહ્યા રાહ
ફેન્સનું પણ એ સપનું હોય છે કે તે પોતાના પસંદગીના ખેલાડીને છેલ્લી વાર મેદાન પર રમતાં જુએ અને તેને શાનદાર વિદાય આપી શકે. પરંતુ અનેક વખત એવા પ્રસંગ આવ્યા છે, જ્યારે દિગ્ગજ ખેલાડી આ સન્માનથી વંચિત રહી ગયા.
May 28,2021, 17:58 PM IST
IPL 2021
આ રિટાયર્ડ ખેલાડીઓ એવા છે જે આજે પણ IPLમાં મચાવી શકે છે ધૂમ
ઝી બ્યૂરો, અમદાવાદઃ આ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં અમુક એવા ખેલાડીઓ જોવા મળ્યા જેમને જોઈ એવું લાગે કે આ પ્લેયર આજે પણ IPLની કોઈ ટીમમાં રમશે તો ધમાકેદાર રમત બતાવી શકે છે. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં દરેક ટીમને લેજેન્ડ નામ અપાયું હતું. એક પ્લેયર લેજન્ડ ત્યારે જ કહેવાય જ્યારે તેનું પર્ફોમન્સ સારૂ હોય. ત્યારે, આજે અમે તમને જણાવીશું એવા રોડ સેફ્ટી સિરીઝના સ્ટાર પ્લેયરો વિશે. જે લોકો કદાચ આજે પણ રમતા હોય તો IPLમાં ધમાલ મચાવી શકે છે. ઉલ્લખેનિય છે કે, આ પ્લેયર્સ આજે પ્રોફેશનલ ક્રિકેટનો ભાગ નથી. પણ જો આ લોકો આજે પણ IPL જેવી ટૂર્નામેન્ટ રમે તો તેઓ યુવાઓથી પાછળ પણ નથી.
Apr 1,2021, 13:09 PM IST
Trending news
accident
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત
Hardikpandya_india
રોહિત થયો નિવૃત્ત, હવે કોણ હશે ટીમ ઈન્ડિયાનો T20I કેપ્ટન? આ ત્રણ ખેલાડી દાવેદાર
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
ipo
પૈસા રાખો તૈયાર, નવા સપ્તાહે ખુલશે ₹2,700 કરોડના IPO,બે કંપનીઓનું થશે લિસ્ટિંગ
IMD Weather Update
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત
monali thakur
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગર
Awadhesh Prasad
કોણ બનશે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર? વિપક્ષે અવધેશ પ્રસાદનું આપ્યું નામ
Gondal
યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનમાં ગોંડલનો યુવાન મેદાનમા, ગુજરાતીઓની મદદ કરવા ચૂંટણી લડશે
indian cricket team
ટી20 વિશ્વકપ જીત્યા બાદ BCCI ખોલ્યો ખજાનો, ખેલાડીઓ માટે જાહેર કરી કરોડોની પ્રાઇઝ મની
Ambalal Patel
ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી