हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
writing
Writing News
gujarat
આ રીતે ભણશે ગુજરાત? ITIના વિદ્યાર્થીઓ નીચે બેસીને ભણે છે, લખવા-ડ્રોઇંગ માટે ઝુકે..!
જામનગરની ઔદ્યોગિક તાલીમ કેન્દ્રની નવનિર્મિત બિલ્ડીંગમાં લિફ્ટ સહિતની સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવી છે. પરંતુ મુખ્ય સુવિધા જાણે સરકારી ચોપડે જ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
Sep 27,2023, 18:49 PM IST
gujarat
દિવ્યાંગો માટે કામ કરતાં યુવાને વર્લ્ડ રેકોર્ડ સ્થાપી અ'વાદનું નામ વિશ્વમાં ગૂંજતુ..
ઝી બ્યુરો/અમદાવાદ: પ્રજ્ઞાચક્ષુ અને હેન્ડીકેપ વિદ્યાર્થીઓની પરીક્ષામાં રાઈટર તરીકેની મદદ બાબતે અમદાવાદના સામાજિક કાર્યકર અલ્પેશ કારેણાએ વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. 800થી પણ વધારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પેપર લખીને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં નામ નોંધાયું છે. તેમજ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા અલ્પેશ કારેણાને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા છે. સતત 9 વર્ષથી દિવ્યાંગોની સેવામાં ખડેપગે રહીને અલ્પેશ કારેણા કરેલી સેવાની આજે વિશ્વ લેવલે નોંધ લેવાય એ બાબતે દિવ્યાંગ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
Jul 15,2023, 20:24 PM IST
MBBS student
તમે પણ રડશો: ફિલિપાઇન્સમાં MBBS કરતા વિદ્યાર્થીએ LOVE YOU SO MUCH લખીને આપઘાત કર્યો
પ્રેમમાં દગો ખાધેલા એક આશાસ્પદ યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પ્રેમમાં દગો આ યુવાન સહી શક્યો નહોતો અને તેણે નર્મદા કેનાલમાં જંપલાવી આયખાનો અંત કર્યો હતો. જો કે બાલા સિનોરનાં આ યુવાને આત્મહત્યા અગાઉ પોતાની વ્યથા વ્યક્ત કરતા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે હચમચાવી નાખે તેવું પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. આ વીડિયો પોતાનાં મિત્ર વર્તુળમાં મોકલીને તેણે આત્મહત્યા કરી લીધી હતી.
Apr 8,2021, 17:56 PM IST
Trending news
Non-compliance
નિયમોની ઐસીતૈસી કરતા 1000થી વધુ બિલ્ડરો પર તવાઈ, ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ
gujarat
ગુજરાતમાં નવી મહામારીએ માથુ ઉંચક્યું, આ શહેરમાં મળ્યા નવા કેસ, આ રીતે બચો
STOCKS TO BUY
10 દિવસમાં શેરમાંથી કમાણી કરવી હોય તો આ 3 સ્ટોકની કરો ખરીદી, જાણો વિગતો
Curd side effects
Curd Side Effects: દહીં દિવસે ખાવાથી લાભ થાય પણ રાત્રે ખાવ તો ઝેર સમાન..
farmers
આંબા, પપૈયાની વચ્ચે ઓર્ગેનિક વેજીટેબલની ખેતીથી તગડી કમાણી કરતા ગુજરાતના ખેડૂત
Rathyatra 2024
આજે નાથનો નેત્રોત્સવ : શું છે નેત્રોત્સવ વિધિ? કેમ ભગવાનના આંખે પાટા બંધાય છે?
oil sector
લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?
T20 World Cup 2024
વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા સાથે આવી હરકત કોણે કરી? Video જોઈને તમે ચોંકશો
Ambalal Patel
અંબાલાલ પટેલની આગાહી : આ તારીખે એવું ડિપ ડિપ્રેશન આવશે કે આખા ગુજરાતમાં આવશે પૂર
Gujarat politics
ગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્ટિવ થશે રાહુલ ગાંધી, શક્તિસિંહે આપ્યા મોટા સંકેત