World tourism day News

વર્લ્ડ ટુરિઝમ ડે : માત્ર 11 મહિનામાં ગુજરાતના આ ટુરિસ્ટ ડેસ્ટિનેશનને 25 લા
આજે વિશ્વ પ્રવાસન દિવસ (World Tourism Day) છે. ત્યારે ગુજરાત (Gujarat) પણ પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે. વર્લ્ડ ટુરિઝમ ડે પર હાલ ગુજરાતના એક જ ટુરિસ્ટ ડેસ્ટીનેશન (Gujarat Tourism) ની વર્લ્ડવાઈડ ચર્ચા છે. જેને બનીને એક જ વર્ષ થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity). આ ડેસ્ટીનેશન પર હાલ પરિસ્થિતિ એવી છે કે દર મહિને મુસાફરોની સંખ્યા વધતી જ રહી છે. ગુજરાતમાં ગત 31 ઓક્ટોબરે સ્ટેટ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નર્મદા (Narmada) જિલ્લામાં થયા બાદ અત્યાર સુધી 11 મહિના થયા છે. જેમાં 25 લાખ પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યું છે. તેનાથી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (Sardar Patel) ને 66 કરોડ રૂપિયાની આવક પણ થઈ છે. આ આંકડો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.
Sep 27,2019, 14:17 PM IST

Trending news