हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
6/ 1
(1.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wind speed
Wind speed News
Ahmedabad
ફરી વળ્યાં છે મેઘરાજા! આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ફૂંકાશે પવન, તૂટી પડશે વરસાદ
Gujarat Rains: ગુજરાતમાં મેઘરાજાએ પાંચમા રાઉન્ડમાં અનેક જગ્યાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકને લઇને એક મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠામાં અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
Sep 16,2023, 19:58 PM IST
Ahmedabad
આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ફૂંકાશે મિની વાવાઝોડા! કડાકા ભડાકા સાથે તૂટી પડશે મેઘો
Gujarat Rains: ગુજરાતમાં મેઘરાજાએ બીજા રાઉન્ડમાં અનેક જગ્યાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકને લઇને એક મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ અને, મોરબીમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
Jul 8,2023, 19:35 PM IST
gujarat
Cyclone Biparjoy: ગુજરાતીઓ માટે સારા સમાચાર; હવામાન વિભાગે આપ્યા એવા સારા સમાચાર કે.
Cyclone Biparjoy: હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જાણકારી આપી છે કે આવતી કાલે શુક્રવારે સાંજ સુધીમાં પવન સામાન્ય થઈ જશે. બિપરજોય વાવાઝોડું શુક્રવારની સાંજ સુધીમાં શમી જશે. ગુજરાતના હવામાન વિભાગે સારા સમાચાર આપતા હાશકારો થયો છે.
Jun 15,2023, 21:46 PM IST
cyclone Biparjoy
વાવાઝોડા સમયે 100 કે 150 ની ઝડપે જો પવન ફૂંકાય તો કેટલી તબાહી થાય? એટલી ખાનાખરાબી..
ચક્રવાત બિપરજોય ગુજરાતના જખૌ બંદરથી લગભગ 120 કિમી દૂર છે. સાંજ સુધીમાં કિનારો પાર કરશે. પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે. સવાલ એ છે કે જોરદાર પવન વાવાઝોડાને કારણે કેટલું નુકસાન થાય છે? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તે હવા મૃત્યુ અને નુકસાનનું કારણ બને છે. જાણો તોફાની પવનની ઝડપ કેટલી ખતરનાક છે?
Jun 15,2023, 15:32 PM IST
gujarat
નવસારીમાં બિપરજોય વાવાઝોડાને લઈ તેજ ગતિથી પવનો ફૂંકાયા,દાડી કાંઠે દરિયો બન્યો તોફાની
Cyclone Biparjoy: આજે પ્રતિકલાક 45 થી 65 કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી હતી, ત્યારે ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે મોડી સાંજથી વાવાઝોડાની અસર તેજ ગતિથી ફૂંકાતા પવનોએ વર્તાવી હતી.
Jun 11,2023, 23:14 PM IST
gujarat
આ વિસ્તારોમાં આગામી 3 કલાકમાં કડાકા સાથે તૂટી પડશે વરસાદ, 40 કિમીની ઝડપે ફુંકાશે પવન
Cyclone Biparjoy: અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોયના વાવાઝોડાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jun 11,2023, 19:59 PM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ