हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Uttarayan 2022
Uttarayan 2022 News
Uttarayan
ગુજરાતીઓની ઉત્તરાયણ જુઓ તસવીરોમાં, કોરોનાના કહેર વચ્ચે પણ અગાશીઓ હાઉસફુલ
કાતિલ ઠંડીને લીધે પણ પતંગરસિયાઓનો ઉત્સાહ ઠંડો પડ્યો નથી. આકાશ રંગબેરંગી આકાશથી ભરાઈ ગયુ છે. જેમ જેમ ઠંડી ઘટશે તેમ-તેમ પતંગ રસિયાઓમાં ઉત્સાહ વધશે તેવુ દેખાઈ રહ્યુ છે. બીજી તરફ આજે પવનની ગતિ પણ સારી રહેવાની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 10થી 15 KMPH પવન રહેશે. ઠંડી થોડી ઘટશે, જે બાદ પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ જામશે. કોરોનાને લીધે આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ દિવભર ઉત્તરાયણની ઉજવણી થશે. તો આજે ઉત્તરાયણના પર્વ પર પતંગરસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. ઝી 24 કલાક આજે દિવસભર આપને ઉત્તરાયણની ઉજવણી બતાવશે.
Jan 14,2022, 13:03 PM IST
Uttarayan
આખુ ગુજરાત પતંગ ચગાવે તો પણ આ ગામના લોકો અગાશી પર ચઢતા નથી, ચઢે તો થાય છે દંડ
આજે આખુ ગુજરાત ઉત્તરાયણ (uttarayan) ના તહેવારની ઉજવણી કરી રહ્યુ છે. પરંતુ ગુજરાતનુ એક ગામ એવુ છે જ્યા ઉત્તરાયણ ઉજવાતી નથી. 30 વર્ષથી ઉત્તરાયણના દિવસે આ ગામમા કોઈએ પતંગ ચગાવી નથી. પતંગ ચગાવવાને બદલે ગામના યુવકો ક્રિકેટ રમીને તહેવાર ઉજવે છે. એટલુ જ નહિ, આ ગામમા જો કોઈ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવે તો તેને દંડ ફટકારવામાં આવે છે.
Jan 14,2022, 12:08 PM IST
gujarat
કોઈ ના કરે તે ગુજરાતી કરી દેખાડે! ઉત્તરાયણ પહેલા માર્કેટમાં આવી ગઈ અવનવી ચીકી
બજારમાં માવા ચીકી, રેવડી, મમરાના લાડુ, સ્ટ્રોબેરી ચીકી, મેંગો ચીકી , રાજસ્થાન ચીકી, કોપરાના લાડુ ખજૂર પાક સહિતની વેરાયટી બજારમાં જોવા મળી છે. જેનો ભાવ 150થી 900 રૂપિયા સુધીનો ભાવ છે. આ વર્ષે રિટેલમાં ભાવવધારો નથી પરંતુ ખરીદી ઓછી થઈ રહી છે.
Jan 11,2022, 14:25 PM IST
Trending news
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી
Weight loss
Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ
covid
OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? સ્ટડીએ ચોંકાવ્યા
shukra gochar 2024
13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ