हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
113/ 7
(32.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
US FED
Us fed News
share market
દિવાળી પહેલાં રોકાણકારોની ચાંદી, થોડા કલાકોમાં થયો 5 લાખ કરોડનો ફાયદો
કારોબારી સત્ર દરમિયાન સેન્સેક્સે 58,035.69 નું હાઇ લેવલ ટચ કર્યું. તો બીજી તરફ નિફ્ટી 17,262.50 સુધી જઇને સામાન્યરૂપથી ઘટયો હતો. શેર બજારમાં આવેલી તેજીથી રોકાણકારોને એક ઝાટકે લગભગ 5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો મળ્યો છે.
Oct 4,2022, 15:03 PM IST
share market
અઠવાડિયા અંતિમ દિવસે બજારમાં તેજી, આ છે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ શેર
આ પહેલાં ગુરૂવારે ઘરેલૂ શેર બજાર સતત પાંચમા દિવસે તેજી સાથે બંધ થયું હતું. જોકે દિવસભર સ્ટોક માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો. કારોબારી સત્રના અંતમાં બીએસઇ સેન્સેક્સ 37.87 પોઇન્ટના વધારા સાથે 60,298 પોઇન્ટ પર બંધ થયો.
Aug 19,2022, 10:23 AM IST
Share market update
Stock Market Update: ઉતાર-ચઢાવ બાદ શેર બજારમાં તેજી, જાણો ગ્લોબલ માર્કેટની સ્થિતિ
ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા પરિણામોના દમ પર ગુરૂવારે ભારતીય શેર બજારમાં ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો. ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા નબળા સંકેતો બાદ ભારતીય શેર બજારની ચાર દિવસથી ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી છે.
Aug 18,2022, 17:30 PM IST
Share market update
શેર બજાર બન્યું રોકેટ, સેન્સેક્સ 4 મહિના બાદ 60 હજારને પાર, તોડ્યા ઘણા રેકોર્ડ!
આજે એલઆઇસીના શેરમાં જોવા મળી છે. એલઆઇસીના શેર આજે પણ 0.15 ટકાની તેજી સાથે 697.50 બંધ થયો છે.
Aug 17,2022, 17:02 PM IST
share market
Stock Market Update: શેર માર્કેટમાં તેજીનો દૌર શરૂ, સેંન્સેક્સ 60 હજારની નજીક
બીજી તરફ અમેરિકન બજારમાં તેજીનો દૌર સતત ત્રીજા દિવસે યથાવત રહ્યો. યૂએસ માર્કેટ ચઢીને ચાર મહિનાના ઉપરી સ્તર પર પહોંચી ગયું. ડાઓ જોંસ 239 પોઇન્ટ ચઢીને 34,152 ના સ્તર પર બંધ થયું. જોકે નૈસ્કૈડ 25.50 પોઇન્ટ સરકી બંધ થયું. SGX નિફ્ટી સામાન્ય તેજી સાથે 17870 ના ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
Aug 17,2022, 10:08 AM IST
Share market update
શેર બજારમાં રોનક, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, આ શેરો આપ્યું બંપર રિટર્ન
બીજી તરફ અઠવાડિયાના અંતિમ સપ્તાહના દિવસે ગ્લોબલ માર્કેટમાંથી સુસ્ત સંકેત મળી રહ્યા છે. ગુરૂવારે ડાઉજોન્સમાં સામાન્ય તેજી જોવા મળી અને આ દિવસની ઉંચાઇથી 300 પોઇન્ટ સરકીને બંધ થયો. તો બીજી તરફ નેસ્ડેકમાં 0.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
Aug 12,2022, 16:37 PM IST
Trending news
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી
China
યુવકને વારંવાર આવતી હતી છીંક, 20 વર્ષ બાદ નાકમાંથી નીકળી એવી વિચિત્ર વસ્તુ
High Risk Warning For Android
Android યુઝર્સ સાવધાન! આ ઓપરેટિંગ સિસ્ટમમાં માટે સરકારે જાહેર કર્યુ એલર્ટ
Love rashifal
આયુષ્માન યોગની આ 5 રાશિઓની લવ લાઈફ પર પડશે મોટી અસર, 3 રાશિઓના લગ્ન થશે કન્ફર્મ!