हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
unique project
Unique project News
gujarat
લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; 'વસ્ત્રમ પ્રોજેક્ટ' આખરે રંગ લાવ્યો!
મહેસાણા શહેરની બાજુનું જ ગામ છે લાખવડ જ્યાં વડ વૃક્ષો મન મોહી લે તેવા છે અને આ વડ વૃક્ષોની હરિયાળી વચ્ચે આવેલી છે લાખવડ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા.જ્યાં આજે વિદ્યાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકોમાં તેમજ દાતાઓમાં એક પ્રવૃત્તિ લોકપ્રિય અને પ્રસંશનીય બનેલી છે.
Sep 5,2024, 18:36 PM IST
Gujartat
હવેથી રણપ્રદેશમાં ઝાકળનું પાણી ઉપયોગમાં લઇ શકાશે, બાળ વિજ્ઞાનીઓએ બનાવ્યો પ્રોજેક્ટ
બુરહાન પઠાણ/ આણંદ: ગુજરાતના કચ્છ અને રાજસ્થાનનાં રણ પ્રદેશમાં પાણીની મુખ્ય સમસ્યા રહેલી છે. પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈનાં પાણીની મુખ્ય સમસ્યાને લઈને રણ પ્રદેશમાં ઝાકળ દ્વારા પાણી એકત્ર કરવાનો અનોખો આઈડિયા આણંદનાં વલાસણ ખાતે યોજાયેલા વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
Dec 9,2023, 15:16 PM IST
Vadodara
દેશના છેવાડાના દરેક નાગરિકને મળશે VIP સારવાર, અનોખા ડિજિટલ ડોક્ટર પ્રોજેક્ટની શરૂઆત
સામાન્ય રીતે છેવાડાના માનવીને જ્યારે સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ હોય ત્યારે તેને શહેરના અનેક ધક્કા ખાવા પડતા હોય છે. વળી જો મધ રાત્રીએ કોઈ નાગરિકને સ્વાસ્થ્યને લગતી કોઈ મુશ્કેલી ઉભી થાય અથવા અચાનક તબિયત લથડે તો યોગ્ય સમયે યોગ્ય નિદાન ન થવાના કારણે તેણે પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે, તેવામાં શહેરના અરુણા કિશોર ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત કોટણા ગ્રામ પંચાયતના સહયોગથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આયોગ્યની સેવા, સુવિધા, સંભાળ અને સારવાર માટે ભારતમાં પ્રથમ ડિજિટલ ડોકટર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
Sep 20,2021, 19:11 PM IST
gujarat
GUJARAT સરકારનો અનોખો પ્રોજેક્ટ,ખેડૂત લાખો નહી કરોડપતિ બની જશે, તમે લાભ લીધો કે નહી?
ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચિંગ ગાંધીનગરથી કર્યુ હતું. રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે. જેમાં બનાસકાંઠાના પણ ખેડૂતોએ મોટી સંખ્યામાં પાક સહાય યોજનાનો લાભ લઈને પોતાના ખેતરોમાં પાક સંગ્રહ માટેનું સ્ટ્રક્ચર બનાવ્યું છે.
Aug 21,2021, 19:27 PM IST
unique project
એક જ પાણીથી ધોવાશે અનેક ટ્રેન, રેલવે દ્વારા શરૂ કરવામાં આવ્યો અનોખો પ્રોજેક્ટ
હાલના સમયમાં જ્યારે પાણીનું મહત્વ ખૂબ જ વધી રહ્યુ છે અને તમામ લોકો પોતાનાથી બનતા પ્રયત્નો પાણીના બચાવ માટે કરતા હોય છે. ત્યારે ભારતીય રેલ્વે દ્વારા વેસ્ટ વોટરને શુધ્ધ કરી તેના પુનઃ વપરાશ માટેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આજ વિચાર હેઠળ અમદાવાદ રેલ્વે ડિવિઝન દ્વારા શહેરના કાંકરિયા યાર્ડમાં 200 કેએલડી (કિલો લિટર પ્રતિ દિવસ) ની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રીટ થયેલા પાણીનો ઉપયોગ ટ્રેનના કોચ ધોવા માટે કરાશે. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફાયટો રેમિડિએશન સિસ્ટમથી પાણી ટ્રીટ કરી રોજના 160 કેએલડી ફ્રેશ પાણીની બચત કરવામાં આવશે.
Jul 22,2021, 17:42 PM IST
gujarat police
ગુજરાત પોલીસ હવે સાચા અર્થમાં બનશે સિંઘમ, ગૃહમંત્રીએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ
શાહીબાગ પોલીસ હેડ કવાટર્સ ખાતે અમદાવાદ પોલીસ ફિટનેસ રિફોર્મ પ્રોજેક્ટની શુક્રવારે શરુઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત અધિક મુખ્ય સચિવ ગૃહ સંગીતા સિંહ, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા સહિત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Oct 9,2020, 22:46 PM IST
Trending news
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ