हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Temptation
Temptation News
Vadodara
VADODARA: 7 કાચબા પર તાંત્રીક વિધિ અને પછી ચેતન પટેલના ઘરે થયો રૂપિયાનો વરસાદ અને...
મીઠા પાણીના કાચબા પર તાંત્રીક વિધી કરવાથી રૂપિયાનો વરસાદ થશે તેમજ આવક બમણી થઈ જશે તેવી લાલચ સાથે પૂજા કરાવનાર અને કાચબા લાવનાર શખ્સોની કાચબા સાથે ધરપકડ કરવામા આવી છે. લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે તે કહેવત ફરી સાર્થક થતી હોય તેવી ધટના વડોદરામાં પ્રકાશમા આવી છે. અટલાદરાના અક્ષરદિપ રેસિડેન્સીમા રહેતા ચેતન પટેલને પાદરામા રહેતા રણજીત પરમાર અને પ્રદિપ પરમારનો સંપર્ક થયો હતો. આ ટોળકીએ ચેતન પટેલને લાલચ આપી હતી કે, મીઠા પાણીના કાચબાની તાંત્રીક વિધી કરવામા આવે તો ધરમા રુપીયાનો વરસાદ થશે અને આવક બમણી થઈ જશે. આ વાતમાં ચેતન પટેલ આવી ગયા હતા અને રણજીત અને પ્રદિપ પાસે ચાર કાચબા હતા અને આણંદ અડાસ ગામમા રહેતા ગોરધન રાવળ પાસે ત્રણ કાચબા હતા. તે લાવી તાત્રીક વિધી કરવાની લાલચ આપી હતી. ચેતન પટેલના ત્યાં 7 કાચબા ભેગા કર્યા હતા.
Sep 26,2021, 19:53 PM IST
rajkot police
RAJKOT: ટેનિસનો બોલ આપવાની લાલચે યુવકને બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર
શહેરમાં વધારે એક ખુબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષના વિદ્યાર્થીને બોલ અપાવવાના બહાને બોલાવીને તેના પર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. સમગ્ર મુદ્દે પોલીસ અલગ અલગ શકમંદોને સકંજામાં લઇને ભોગ બનનાર બાળકને બતાવ્યા હતા. તો બીજી તરફ આરોપીને ઝડપી લેવા માટે સીસીટીવીના આધારે પણ પોલીસ આરોપીઓને ઝડપી લેવા માટે કામગીરી કરી રહી છે.
Aug 9,2021, 20:58 PM IST
Unique thief
અનોખો ઠગ! મોંઘી ગાડીની ચોરી કરતો તે પહેલા ગાડીના માલિકને જાણ પણ કરતો
વાહન માલિકો સાથે વિશ્વાસ કેળવી વાહનોની ઠગાઇ કરનારો શખ્સ હિંમતનગર નજીકથી ઝડપાયો. એસઓજીની ટીમે રૂા.૭૭ લાખના લકઝુરીયસ વાહનો સાથે નવલપુર પાટીયા પાસેથી ઝડપી લીધો હતો. વાહન માલિકોનો વિશ્વાસ કેળવી તેમજ વાહન માલિકોને વાહનનું વધુ ભાડુ આપવાની લાલચ આપી અમદાવાદના નિર્ણયનગરની સોસાયટીમાં રહેતો મૂળ મહેસાણાના બેચરાજી તાલુકાના એક શખ્સને સાબરકાંઠા એસઓજીની ટીમે બાતમી આધારે હિંમતનગર નજીકના નવલપુર પાટીયા પાસેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂા.૭૭ લાખના લકઝુરીયસ વાહનો કબજે કર્યા છે. એસઓજીએ હાલમાં આ શખ્સને ઝડપી લઇ છેતરપિંડીના વાહનો સંદર્ભમાં વધુ તપાસ હાથ ધરી છે.
Jan 18,2021, 20:51 PM IST
અપહરણ
અમદાવાદ: મૂક-બધિર યુવતીનું અપહરણ કરી બળાત્કાર કરનાર યુવકની અટકાયત
શહેરમાં મૂક-બધિર યુવતીને તેના ઘરે ઉતારી જવાનું કહી અપહરણ કરી અસલાલી રીંગરોડ લઇ જઇ બળાત્કાર ગુજારાયો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. બળાત્કાર ગુજારનાર અપંગ યુવાનએ પોતાનો હવસનો શિકાર બનાવી મૂક-બધિર યુવતી પર બળાત્કાર ગુજારાયો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસ ગણતરીના કલાકોમાં અપંગ યુવાન ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Sep 4,2019, 22:58 PM IST
દક્ષિણ ગુજરાત
દક્ષિણ ગુજરાતના 15 ઇજનેરો ઊંચા પગારની લાલચમાં યુપીની ફ્રોડ કંપનીમાં ફસાયા
દક્ષિણ ગુજરાતના ૧૫ ઇજનેર યુવાનો ઊંચા પગારની લાલચમાં ઉત્તરપ્રદેશના મેનપુરીની કંપનીમાં નોકરી અર્થે ગયા હતા. તેમની પાસે કંપનીના બદલે મલ્ટીલેવલ ચિટ ફંડમાં કામ કરાવી, પગાર ન ચૂકવાતા ચકચાર મચી હતી. સોશિયલ મીડિયાના વોટ્સએપ દ્વારા પરિજનોને આપવીતી જણાવતા નવસારી સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરી બાદ યુપી પોલીસ મદદ આવી હતી. જેમાં કંપનીના 2 પ્રમોટરોની અટક કરી નવ જેટલા યુવાનોને છોડવી પરત મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
Jul 28,2019, 23:53 PM IST
અમદાવાદ
અમદાવાદ: સસ્તાદરે મકાનની લાલચ આપીને ગરીબો સાથે થઇ લાખોની છેતરપિંડી
છેતરપીંડીના અનેક કેસો અવારનવાર સામે આવતા હોય છે. એવામાં ગરીબ લોકોને સસ્તાદરે મકાન આપવાની શરત સાથે પૈસા પાડવીને છેતરપીંડી કરવામાં આવી હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલી ટીપી 44માં 4 માળના બની રહેલા મકાન માત્ર 6 લાખ રૂપિયામાં મળશે તેવી લાલચ ગરીબોને લૂટ્યા છે.
May 12,2019, 21:38 PM IST
Trending news
Gold rate
ખુશ થઈ જાઓ! સોનામાં ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ તૂટી, ફટાફટ 1 તોલા સોનાનો ભાવ જાણો
Emergency
Emergency Film Trailer: ઈમરજન્સી ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ, આ તારીખે થશે રિલીઝ
Gujarat politics
હાર્દિક પટેલે કરસન પટેલ માટે સંભળાવી દીધું, એમને ના ખબર હોય કેમ કે એ કરોડપતિ છે!
water bottle
ટોયલેટ સીટ કરતાં વધારે બેક્ટેરિયા હોય છે પાણીની બોટલમાં, સાફ કરવાની રીત વિશે જાણો
Valsad
ગુજરાતને મળ્યું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્પદંશ રિસર્ચ સેન્ટર! આ શહેરમાં બનાવાયું
divorce
Divorce: ડિવોર્સનો નિર્ણય લેતા પહેલા કરો આ 5 કામ, દાંપત્યજીવન થઈ શકે છે ખુશહાલ
HMPV Virus
આ લક્ષણ જણાય તો તરત ડોક્ટર પાસે જજો, નવા વાયરસ માટે ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન
Gujarat politics
ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા, અનામત આંદોલનથી પાટીદારોને શું મળ્યું?
HMPV Virus
ચિંતાજનક સમાચાર! ચીનમાં વકરેલા HMPV વાયરસનો ભારતમાં પગપેસારો, એક જ દિવસમાં 2 કેસ
Justin Trudeau
ભારત સામે મોરચો માંડી બેઠેલા ટ્રુડો પોતે હવે મુશ્કેલીમાં? ગમે ત્યારે પડશે રાજીનામું!