Sumul dairy election News

સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર, સત્તાધારી-સહકાર પેનલને 8-8 બેઠક મળી, અંતિમ નિર્
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ લાંબા સમયથી ચાલી રહી હતી. સુમુલ ડેરી (sumul dairy) માં ચેરમન પદે બે દિવસ પહેલા ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ચેરમેન બનાવા માટે ચૂંટણી જંગ લડાયો હતો. ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આજે 16 પૈકી 14 બેઠકો પરો મતગણતરી કરવામાં આવી હતી. જોકે ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી મળી ન હતી. જેમાં સત્તાધારી પેનલને 8 અને સહકાર પેનલની 8 બેઠકો પર જીત થઈ છે. ત્યારે હવે અંતિમ નિર્ણય પાર્ટીનો રહેશે. કારણ કે, સુમુલ ડેરીના આ ઈલેક્શનમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ હતો. 
Aug 9,2020, 10:59 AM IST

Trending news