हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
165/ 2
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Skoda
Skoda News
SAFEST CAR
દેશની સૌથી સુરક્ષિત 10 કાર, જાણો કોણે મારી બાજી, તમારે કઈ લેવી જોઈએ?
Top 10 Safest Car in India: હાલમાં જ ક્રેશ કાર ટેસ્ટ કરનારી રેટિંગ એજન્સી ગ્લોબલ NCAP એ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં સ્કોડાની Slavia અને Kushaq તથા Volkswagen ની Virtus અને Taigun ને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.
Apr 6,2023, 22:18 PM IST
honda
Honda, Tata અને Skoda ઓગસ્ટ મહિનામાં ભારતમાં લોન્ચ કરશે આ અપડેટ કાર, જુઓ Pics
નવી દિલ્લીઃ ભારતમાં તહેવારોનું મહત્વ પહેલાથી જ રહ્યું છે. ઘણીવાર લોકો સામાન્ય દિવસોમાં મળતી વસ્તુઓને ખરીદવાનું ટાળી તહેવારની રાહ જોતા હોય છે. ભારતમાં તહેવારની સિઝનમાં ખરીદારી વધતી હોય છે. પછી ભલે તે સોનું હોય કે પછી કોઈ વાહન. કોરોનાકાળમાં ઓટોમોબાઈલ સેક્ટરે ભારે નુકસાન ભોગવ્યું. કાર બનાવતી કંપનીઓને આશા છે કે તહેવારોમાં તેમને લાભ થશે. આવતા મહિના આવનારી કારમાં સેડાન અને SUV સામેલ છે. અહીં અમે તમને જણાવીશું કે ઓગસ્ટ મહિનામાં કઈ કઈ કાર લોન્ચ થશે.
Jul 26,2021, 19:07 PM IST
Skoda
ભારતમાં લોન્ચ થઈ આ ફીચર સાથે 5 સીટર કાર, 1 લીટર પેટ્રોલ પર મળશે આટલા કિમીની માઈલેજ
પ્રીમિયમ સેડાન કાર, સ્કોડાએ આજે ભારતમાં તેની 4th જનરેશન કાર ઓક્ટાવીયા (Skoda Octavia) લોન્ચ કરી છે. કંપનીએ તેને બે વેરિએન્ટમાં લોન્ચ કરી છે, જેમાં બેઝ સ્ટાઇલ ટ્રીમ (Style) અને Laurin & Klement (L&K) સામેલ છે. આ કાર લેટેસ્ટ ટેક્નોલોજી અને શાનદાર ફીચરથી સજ્જ છે, જે હ્યુન્ડાઇના Elantra સાથે સીધી જ સ્પર્ધા કરશે.
Jun 11,2021, 21:11 PM IST
Trending news
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ
october month lucky rashifal
ઓક્ટોબરમાં 4 રાજયોગનો દુર્લભ સંયોગ, 3 રાશિના જાતકોની પાંચેય આંગળીઓ ઘીમાં, થશે લાભ
Photos
Smartphone Storage : અપનાવો આ ટ્રિક, ક્યારેય ફૂલ નહીં થાય સ્માર્ટફોનનું સ્ટોરેજ
petrol
ફેસ્ટિવલ સીઝન પહેલા ખુશીના સમાચાર! પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે ઘટાડો
mehsana
દૂરદૂરથી ગુજરાતના આ નાનકડા ગામમાં ચપ્પા લેવા આવે છે લોકો, 100 વર્ષોથી છે ધીકતો ધંધો