हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shani sade sati
Shani sade sati News
Shani Retrograde
Shani Vakri: 135 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે શનિદેવ, 3 રાશિઓનું ચમકશે ભાગ્ય
Shani Retrograde: જ્યોતિષ ગણના અનુસાર શનિદેવ 29 જૂના રોજ માર્ગીથી વક્રી ચાલ ચાલે છે. ત્યારબાદ 135 દિવસ સુધી શનિદેવ વક્રી રહેશે. શનિની વક્રી ચાલનો પ્રભાવ 3 રાશિઓ માટે એકદમ શુભ ગણવામાં આવે છે.
May 21,2024, 17:49 PM IST
Shani
Shani Vakri: વક્રી શનિ આ 3 રાશિઓ પર વરસાવશે કૃપા, સુધરશે આર્થિક સ્થિતિ
Shani: 17 જૂનથી વક્રી થયેલા શનિ નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. વક્રી થઇને શનિ દેવ કેટલીક રાશિના લોકોને તેમની મહેનતનું ફળ આપવા માંગે છે. આવો, જાણીએ.
Jul 1,2023, 16:43 PM IST
Shani Dev Favorite Zodiac Sign
ભગવાન શનિદેવ આ રાશિઓ પર ખોબલે ને ખોબલે વરસાવે છે પ્રેમ, રંકમાંથી બનાવે છે રાજા
Shani Dev Favorite Zodiac Signs: શનિ ભગવાનને ત્રણ રાશિઓ સૌથી પ્રિય છે. આ રાશિમાં મકર, કુંભ અને તુલા છે. શનિદેવને આ રાશિઓના સ્વામી કહેવામાં આવે છે. બીજી તરફ, તુલા રાશિને શનિની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે.
Jun 23,2023, 14:42 PM IST
Shani Dev
Sade Sati Upay: શનિદેવને પ્રિય છે ઘોડાની નાળ, સાડાસાતીથી બચવા માટે આ રીતે કરો ઉપયોગ
Shanivar Ke Upay: શનિદેવને ઘોડાની નાળ ખૂબ પ્રિય છે. શનિદેવના સાડાસાતીથી બચવા માટે ઘોડાની નાળ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
Jun 3,2023, 14:25 PM IST
Shani dev favourite rashi
શનિદોષથી છુટકારો મેળવવા માટે સૂર્યાસ્ત પછી કરો આ કામ, 100 ટકા જોવા મળશે અસર
Shaniwar Ke Upay: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય તો શનિવારે કરવામાં આવેલા આ ઉપાયોથી શનિની કૃપા પ્રાપ્ત થશે.
Mar 11,2023, 15:55 PM IST
Shani Gochar
આ ત્રણ રાશિઓની શરુ થઈ શનિ સાડાસાતી, 2025 સુધી રહેશે તકલીફો
Shani Gochar 2023: જ્યારે પણ શનિ રાશિ પરિવર્તન કરે છે, ત્યારે તે તમામ 12 રાશિઓને અસર કરે છે. જાન્યુઆરી 2023 માં, શનિ ગોચર કરી મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં આવ્યો છે અને 2025 સુધી રહેવાથી, તે 3 રાશિના લોકોને ભારે મુશ્કેલી આપશે.
Feb 16,2023, 15:35 PM IST
Shani Vakri 2022
આ 3 રાશિવાળા માટે ખૂબ શુભ છે 23 ઓક્ટોબર સુધીનો સમય, શનિ આપશે છપ્પર ફાડ પૈસા
Shani Planet Retrograde 2022: કર્મના અનુસાર ફળ આપવા અને ધીમી ચાલના કારણે શનિની સ્થિતિમાં નાના મોટા ફેરફાર તમામ 12 રાશિવાળા લોકો પર અસર પડે છે. શનિ અત્યારે મકર રાશિમાં વક્રી છે. શનિ 23 ઓક્ટોબર સુધી મકર રાશિમાં જ ઉંધી ચાલ ચાલશે. ત્યારબાદ જાન્યુઆરીમાં શનિ ગોચર કરશે.
Sep 12,2022, 17:07 PM IST
Saturn Transit
જે રાશિવાળાઓને સાડાસાતીની પનોતી શરૂ થઈ, તેઓ આજથી જ શરૂ કરી દે આ ઉપાય
જો તમારા રાશિમાં શનિદેવની સાડાસાતી કે ઢૈય્યા (Shani Transit 2020) શરૂ થઈ છે, તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે. હકીકતમાં, શનિદેવે ગઈકાલે 24 જાન્યુઆરીના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ અનેક રાશિઓ પર સાડાસાતી અને ઢૈયા શરૂ થયું છે. ન્યાયના દેવતા શનિવેદની આ દશામાં મોટાભાગના લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે.
Jan 25,2020, 11:56 AM IST
Saturn Transit
આજે મકર રાશિમાં શનિનો પ્રવેશ, 3 રાશિની સાડાસાડીની પનોતી શરૂ થઈ
saturn enter capricorn: ન્યાયના દેવતા શનિદેવ (Shanidev) આજથી મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. આ પરિવર્તન 30 વર્ષ બાદ થવા જઈ રહ્યું છે. શનિનું રાશિ પરિવર્તન આજે 24 જાન્યુઆરીએ થઈ રહ્યું છે. શનિના મકર રાશિમાં પ્રવેશ કરતા જ વૃશ્ચિક રાશિની સાડા સાડી પૂરી થાય છે. સાથે જ કન્યા અને વૃષભની પણ સાડાસાતીની પનોતી પૂરી થાય છે. શનિવેદ 24 જાન્યુઆરીના રોજ સવારે 9.35 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જેના બાદ ધન, મકર, કુંભ રાશિ પર શનિની સાડા સાતી તેમજ તુલા અને મિથુન રાશિ પર ઢૈય્યા શરૂ થશે.
Jan 24,2020, 12:28 PM IST
Trending news
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી
gujarat
શું તમે પણ કરવાના છો અમદાવાદમાંથી ટ્રેન મુસાફરી? તો આ સમાચાર સાચવીને રાખજો! નવી યાદી