हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SGB
Sgb News
Sovereign Gold Bonds 2024
સસ્તામાં સોનું ખરીદવું હોય તો તૈયાર રાખજો રૂપિયા, આ તારીખથી શરૂ થશે સરકારની સ્કીમ
Sovereign Gold Bonds 2024: લગ્નની સિઝન ચાલી રહી છે. સોનાની કિંમત 63000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર છે. સોનું મોંઘું છે, તેથી લોકો ઈચ્છે તો પણ તેને ખરીદી શકતા નથી. જો તમે તેની કિંમતને કારણે સોનું ખરીદી શકતા નથી, તો તમારા માટે સારા સમાચાર છે. આવતા સપ્તાહથી તમને સસ્તું સોનું ખરીદવાની તક મળી રહી છે.
Feb 9,2024, 22:34 PM IST
Sovereign Gold Bonds
Sovereign Gold Bonds: સરકાર ફરી આપી રહી છે સોનું ખરીદવાની તક, આ તારીખે ઓપન થશે સ્કીમ
SGB Scheme: નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2023-24 સિરીઝ-3 આ મહિને 18-22 ડિસેમ્બરે ખુલશે. સિરીઝ-4 માટેની તારીખ 12-16 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
Dec 9,2023, 16:29 PM IST
Gold buying
ફાયદા માટે સસ્તામાં ગોલ્ડમાં કરવું છે રોકાણ? જ્વેલરીથી અલગ છે આ બેસ્ટ ઓપ્શન
How To Invest in Gold: સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્વેલરી માર્કેટમાં સોનાની કિંમત 7 મહિનાના સૌથી નીચા સ્તરે છે. સોના અને ચાંદીમાં ચાલી રહેલા આ ઉતાર-ચઢાવ વચ્ચે રોકાણકારો મૂંઝવણમાં છે કે હવે રોકાણ કરવું જોઈએ કે નહીં. નિષ્ણાતો કહે છે કે સોનું ખરીદવાનો આ યોગ્ય સમય છે, કારણ કે તહેવારોની સિઝનમાં તેમાં ફરી વધારો જોવા મળી શકે છે. દરેક ભારતીય પરિવાર પાસે સોનું હોય છે. પરંતુ તમે પેપર ગોલ્ડ અને ફિઝિકલ ગોલ્ડ જેવા વિવિધ સ્વરૂપોમાં સોનું ખરીદી શકો છો. ચાલો જાણીએ કે જ્વેલરી સિવાય સોનું ખરીદવા માટે અન્ય કયા વિકલ્પો છે?
Oct 7,2023, 11:08 AM IST
SGB
આજથી 5 દિવસ સુધી બજાર કરતાં સસ્તુ સોનું ખરીદવાની તક, આ રીતે મળશે ડિસ્કાઉન્ટનો લાભ
Sovereign Gold Bond Scheme: જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સરકાર દ્વારા તમને આ તક આપવામાં આવી રહી છે. તમે 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી બજારમાંથી સસ્તું સોનું ખરીદી શકો છો.
Sep 11,2023, 10:53 AM IST
SGB
મોદી સરકાર બજાર કરતાં સસ્તામાં વેચશે સોનું, આ સ્ટેપથી 4 કિલો સુધી ખરીદી શકશો
Sovereign Gold Bond Scheme: જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સરકાર દ્વારા તમને આ તક આપવામાં આવી રહી છે. તમે 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી બજારમાંથી સસ્તું સોનું ખરીદી શકો છો.
Sep 9,2023, 12:35 PM IST
Business
સરકાર પોતે સાવ સસ્તામાં આપી રહી છે સોનું, ખાલી 5 દિવસ માટે સરકારે ખોલ્યો છે ખજાનો!
SGB: સરકાર પાસેથી માત્ર ₹5,611માં શુદ્ધ સોનું ખરીદો, આજથી 5 દિવસ માટે તક, જાણો શા માટે તે નફાકારક સોદો છે. કેન્દ્ર સરકાર દ્વારા તમને પણ આ યોજનાનો લાભ લેવાનો મોકો આપવામાં આવ્યો છે.
Mar 6,2023, 8:42 AM IST
Sovereign Gold Bonds
સસ્તા ભાવે સોનું વેચી રહી છે સરકાર, ફક્ત આ લોકો તેને ખરીદી શકશે; જાણો કયા ભાવે મળશે?
RBI Gold Scheme: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે 2022-23 ની ચોથી સિરીઝ હેઠળ ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ સસ્તું સોનું 6થી 10 માર્ચ દરમિયાન ઉપલબ્ધ રહેશે.
Mar 5,2023, 8:00 AM IST
gold
લક્ષ્મી ચાંદલો કરવા આવી છે મોંઢુ ધોવા ના જતા! આજથી 5 દિવસ સાવ સસ્તામાં વેચાશે સોનું!
Sovereign Gold Bond: આજથી 5 દિવસ સસ્તા ભાવે મળશે શુદ્ધ સોનું! જાણો કિંમત અને ખરીદીની રીત? આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે.
Jan 10,2022, 11:11 AM IST
Trending news
gujarat
'કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે', જાણો ભાભરમાં ભાજપને કોણ
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...
Reliance Jio
Jio નો 'યુનિક' પ્લાનઃ 84 દિવસ માટે અનલિમિટેડ 5G ડેટા અને Prime Lite સબ્સક્રિપ્શન
Ambalal Patel
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ