हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
84/ 3
(33)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Seat Belt
Seat belt News
motor vehicle act
કારની પાછલી સીટ પર સીટ બેલ્ટ નહીં લગાવો તો વાગશે એલાર્મ, ભરવો પડશે દંડ
ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીના રોડ અકસ્માતમાં નિધન બાદ નિયમો કડક થવાના છે. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રીએ જણાવ્યું કે પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. ગડકરી પ્રમાણે આગામી ત્રણ દિવસમાં સરકાર સીટ બેલ્ટ સાથે જોડાયેલો નવો આદેશ જાહેર કરશે.
Sep 7,2022, 16:36 PM IST
Cyrus Mistry
સાયરસ મિસ્ત્રી મોત કેસ: અકસ્માત સમયે મર્સિડિઝ ગાડી ચલાવનાર મહિલા કોણ? ખાસ જાણો
Anahita Pandole: ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર દુર્ઘટનામાં મોત થયું. આ ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે પુષ્ટિ કરી કે સાઈરસ મિસ્ત્રી જે મર્સિડિઝમાં સવાર હતા તેને અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. જેમાંથી સાઈરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલે પાછળ બેઠા હતા.
Sep 5,2022, 13:34 PM IST
Cyrus Mistry
સાયરસ મિસ્ત્રી મોત કેસમાં પ્રાથમિક તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
સાયરસ મિસ્ત્રી મોત કેસ: જે મહિલા ગાડી ચલાવી રહ્યા હતા તે કોણ હતા અને પોલીસના પ્રાથમિક તપાસ રિપોર્ટથી થયેલા મોટા ખુલાસા વિશે પણ જાણો. પોલીસ રિપોર્ટ મુજબ જે સમયે આ ઘટના ઘટી ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીની લક્ઝરી કાર અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા.
Sep 5,2022, 9:26 AM IST
Ahmedabad
અમદાવાદીઓ ટ્રાફિકના નિયમો પાળવામાં લહેરીલાલા, ભર્યો લાખોનો દંડ, ક્યારે આવશે સ્વં શિસ
રાજ્યભરમાં અકસ્માતની સંખ્યા વધતા ટ્રાફિક પોલીસ સક્રિય થઇ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ અને સીટ બેલ્ટ પર એક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવના એક સપ્તાહમાં 4688 અમદાવાદીઓ દંડાયા હતા અને લાખોનો દંડ વાહન ચાલકોને પોલીસે આપવો પડ્યો છે.
Mar 15,2022, 19:04 PM IST
Trending news
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 28ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો