हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Saturn retrograde 2024
Saturn retrograde 2024 News
Horoscope
Shani Vakri: 22 દિવસ બાદ શનિ ચાલશે ઉંધી ચાલ, 5 મહિના સુધી આ રાશિઓ રહેશે માલામાલ
Transit Saturn Horoscope Shani Vakri in Kumbh Rashi : શનિ એકદમ રસપ્રદ ગ્રહ છે, જેની ચાલ હીરોને ઝીરો અને ઝીરોને હીરો બનાવી શકે છે. શનિ સમયાંતરે પોતાની ચાલમાં પરિવર્તન કરે છે અને અસ્ત, ઉદય, માર્ગી અને વક્રી થતા રહે છે. હાલમાં કુંભ રાશિમાં માર્ગી ચાલ શનિ ચાલી રહ્યા છે. 30 જૂનથી શનિ વક્રી ચાલમાં ગોચર કરવાનું શરૂ કરશે. શનિની ઉલટી ચાલ 15 નવેમ્બર સુધી રહેશે. આવો જાણી શનિની આ ચાલથી કઇ રાશિઓની કિસ્મત બદલાશે.
Jun 8,2024, 11:16 AM IST
Shani vakri
શનિ થશે વક્રી, નવેમ્બર 2024 સુધી કઈ રાશિઓ કરશે મોજ અને કઈ રાશિ થશે પરેશાન જાણો
Shani Vakri: શનિ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને કુંભ રાશિમાં જ 29 જૂનથી શનિ વક્રી થશે. શનિની વક્રી ચાલ 15 નવેમ્બર સુધી રહેશે. કુંભ રાશિમાં શનિના વક્રી થવાથી કેટલીક રાશિને ફાયદો થવાનો છે તો કેટલીક રાશિ માટે નવેમ્બર સુધીનો સમય કષ્ટકારી રહેશે.
Jun 3,2024, 9:16 AM IST
Shani Vakri 2024
વર્ષ 2024 માં શનિ થશે વક્રી, 5 મહિના સુધી ચમકશે આ રાશિઓની ચમકી જશે કિસ્મત
Shani Vakri 2024 : વર્ષ 2024 કેટલીક રાશિઓ માટે નવી ઊંચાઈઓ અને શક્યતાઓનું વર્ષ હશે. આ વર્ષે, શનિ ચાર રાશિઓનું નસીબ ચમકાવવા જઇ રહ્યો છે. શનિદેવ વર્ષ 2024માં 30મી જૂનથી 15મી નવેમ્બર 2024 સુધી વક્રી થશે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનો ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો પરેશાની થઈ શકે છે, આ વાતનું ધ્યાન રાખો. જો કે, આ સમય આ રાશિના લોકો માટે ખુશીના દરવાજા ખોલશે.
Oct 28,2023, 19:23 PM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!